________________
આ નમા વીતરાગાય.
સૂચગડાંગ સૂત્ર
ભાગ ૫ મા.
સૂયગડાંગ સૂત્રના પાંચમા ભાગમાં બીજા સ્કંધનું આહાર પરિજ્ઞા નામનું ત્રીજુ અધ્યયન.
ખીજી અધ્યયન કહીને હવે
ત્રીજી શરૂ કરે છે, તેના આ સંબંધ છે, કે કમ નાશકરવા ઉદ્યમવંત સાધુએ ખારક્રિયાનાં સ્થાન ાડીને તેરમા ક્રિયા સ્થાનમાં ચારિત્ર સેવીને હંમેશાં આહારશુપ્ત ( નિર્દોષ આહાર શોધવા) વડે જીવવું, આ આહાર ધર્મના આધાર ભૂત શરીરનું આલખન છે, છતાં પણ તે આહાર મેક્ષાભિલાષીએ ઉદ્દેશકાદિ દાષરહિત લેવા, આ આહાર હમેશાં જોઇએ, માટે આ આહાર શેાધવાનું આહાર રિજ્ઞા નામનું અધ્યયન કહે છે, તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપ છે, ત્યાં પૂર્વાનુપૂર્વી માં ત્રીજી પશ્ચાનુપૂર્વીમાં પાંચમું અને અનાનુ પૂર્વી'માં અનિયત ( અચેાકસ) છે.
અહીં અર્થાધિકાર (વિષય) આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે બતાવશે, અધ્યયનના નિક્ષેપો ત્રણ પ્રકારે છે, આવ નિષ્પન્નમાં અધ્યયન છે, નામનિષ્પન્નમાં આહાર પરિના