________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
ખુદની અખીચારિમાં મુનિમંડળ સહ સંઘ સાથે શ્રી શેત્રુજ્ય, તલાજા, ઘોઘા, ભાવનગર, વરતેજ, શ્રીગીરનારજી, વેરાવળબંદર, પ્રભાસપાટણ, વનથળી, અમદાવાદ, પાટણ, પાનસર, તારંગા, ભયણીશ્રીશકેશ્વરજી, પંચાસર, ભીલડીયા પાર્શ્વનાથજી, શ્રી માંડવગઢ, મગક્ષજી, શ્રીકેસરીયાજી, ગોલવાડ, આબુજી, તથા આબુગેડની પતિર્થિવ કુંભારીયાણ આદિ આત્માને નિર્મળ કરાવવાવાળા મહાન તીર્થોની યાત્રાઓ પણ કરી છે
પ્રયાસ
આપશ્રાને પ્રયાસ વિશેષ કરીને જેન ગુરૂકુળ જૈન મહાવિધાલય, જન પાઠશાળા, કન્યાશાળા, જેન વજેતર અનાથાશ્રમ આદિ સ્થપાવવાથી દેશ અને ધર્મની ઉન્નતી થઈ મનુષ્યાવતારને ઉભય લાકમાં હિતકારી બનાવે એવા સત્કાર્યોને ઉપદેશદ્વારા લાવી પ્રચાર કરવાને ઉત્સાહ રાખે છે.
પ્રભાવ –
આપશ્રીનું જ્યાં જ્યાં શુભાગમન થાય છે ત્યાં ત્યાં આનંદ મંગળજ વર્તાય છે અર્થાત પ્રાયે કરીને જાતિ ધર્મ આદિમાં પુરાણ ખાર કેધ ધેવાય છે અને નવાને સદાને માટે દેશવટે દેવાય છે. નિશ્ચલતા —લધા પિપાસા આદિ પરિસહ વડે મહાન કષ્ટ પડવાથી પણ પિતાને
For Private And Personal Use Only