________________
( ૨ )
હા ભયંકર પ્રલય કાળના પવનથી ઉદ્ધૃત થયેલાં સમુદ્રનાં મેાજા' અરસ પરસ અથડાઈ રહ્યા થકાં ગર્જના ઉપર ગર્જના કરી રહ્યાં હતાં. અંદર રહેલાં જળજ તુએ ક્ષણમાં જળની સપાટી ઉપર ડાકીયું કરતાં તેા ક્ષણમાં સમુદ્રના અથાગ જળમાં અદૃશ્ય થઈ જતાં હતાં. રાવણની લંકાનગરીનું રક્ષણ કરવાને વચમાં આડા પડેલા આ સમુદ્ર પાતાની ભયંકર ગર્જનાથી જગતના જનાને ડરાવતા હાય એમ રાવણના મિત્ર બની રહ્યો હતા. ભાગ્યવંત માણસનું પ્રાલબ્ધ જ્યારે પૂર્ણ જોરમાં હાય ત્યારે દુનિયાની સર્વે વસ્તુઓ એને અનુકુળ અને આધિન રહે છે. એ નિયમને અનુસરીને લંકાનગરીનું રક્ષણ કરવાને કીજ્ઞાની મા અથાગ જળથી ભરેલા સમુદ્ર વચ્ચે પડેલ હતા. એટલુંજ નહી પણ તેની અ ંદર રહેલાં જલચારી જનાવરી પણ જાણે રાવણનાં સૈનિકા જ ન હાય તેમ ત્યાં આવતાં મનુષ્યેાના શિકાર કરવાને માં ફાડીને કાકડાળે વાટ જોઇ રહ્યાં હતાં.
અત્યારે સમુદ્રને કિનારે અસંખ્ય માણુસાનુ લશ્કર પડાવ નાંખીને પડેલું છે. અનેક નાના-માટા તથુએ, રહેવા ચેાગ્ય સ્થાનકેામાં ગાઠવાઇ ગયા છે. સૈનિકા, સુન્નટા, રથી અને મહારથી પુરૂષાએ નિર્ભયપણે કરીને આસપાસની ભયંકર જગ્યાએ પણ ભય રહીત કરી દીધી છે. રાવણના બંધુ સમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com