________________
૧૦૦
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ
એ અજ્ઞાનના પ્રકારના ત્યાગ માટે કહે છે “શિયા’= નાસ્તિકને મત અકિયા, તેને ત્યાગ અને fai=આસ્તિકને સમ્યગુવાદ, તેને સ્વીકાર કરું છું. વળી અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે માટે તેને ત્યાગ કરવા કહે છે fમથ્યારā=અતત્વમાં રૂચિ (અથવા તત્ત્વમાં રૂચિને અભાવ) તેને ત્યાગ અને “સભ્ય વર્વ=તત્ત્વ રૂચિનો સ્વીકાર કરૂં છું, હવે “અધિએ મિથ્યાત્વના અંગભૂત હેવાથી કહે છે “અવોઈ મિથ્યાત્વના કાર્યરૂપ જે શ્રીજિનધર્મની અપ્રાપ્તિ તે અધિને ત્યાગ અને “વોfધ =સમ્યકત્વના કાર્યરૂપ શ્રીજિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ તેનો સ્વીકાર કરું છું, હવે મિથ્યાત્વ તે મોક્ષને ઉન્માર્ગ છે માટે બીજા પણ ઉન્માર્ગને ત્યાગ કરવા કહે છે કે “મા”=મિથ્યા––અવિરતિ-કષાયાદિને ત્યાગ અને “મા=સમ્યગ્રદર્શન, પ્રશમ–સવેગાદિને અંગીકાર કરું છું. ઉપર્યુક્ત પદેના પાઠને કમ જણાવનારી આ સંગ્રહ ગાથા કહી છે.
" संजमे बंभे कप्पे, नाणे किरिआइ सम्मबोहीसु । मग्गे सविपकरवेसुं, परिन उवसंपया कमसो ॥१॥"
ભાવાર્થ સંયમ, બ્રહ્મ, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ, બધિ અને માર્ગ એ સાતમાં અસયંમાદિ સાતનું પરિજ્ઞાન અને સંયમાદિ સાતને સ્વીકાર કરું છું એમ સમજવું.
હવે છદ્મસ્થપણાથી કેટલું યાદ કરે ? માટે સર્વ દોષોની શુદ્ધિ માટે કહે છે કે-ઘરમામિ =જે કંઈ ડું