________________
૨૯૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ द्विचत्वारिंशता भिक्षा-दोषैनित्यमदृषितम् । પુનિતનમા, મૈષTIક્ષમિતિર્મતા રૂ . "
અર્થ–પ્રતિદિન ભિક્ષાના બેંતાલીશ ષોથી ષિત ન હોય તેવું જે અન્ન મુનિ ગ્રહણ કરે છે તેને એષણાસમિતિ કહી છે.
શરીર (મનવચન-કાયા) એ ધર્મનું મુખ્ય સાધન છે, તેની પવિત્રતા ઉપર ધર્મને આધાર છે, એ પવિત્રતા આહારને આભારી છે, માટે “ઓજાહાર, કવલાહાર અને માહાર” એ ત્રણે આહારે પવિત્ર (અહિંસક) હેવા જોઈએ. તેમાં અહીં કવલાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે, તેમાં ટાળવાના કરી દેષો આ ગ્રન્થમાં જુદા આપેલા ગોચરીના દોષોમાં કહ્યા પ્રમાણે સમજવા. “આહાર તેવો ઓડકાર' ચતુર વહુ ચુલામાં પેસે' વિગેરે કિ વદંતિઓ મહત્વની છે, અજેનો દિવ્ય શૌચમાં માનનારા આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભારેમૂકે છે કે સ્નાન વિના ભોજન કરાય જ નહિ. એથી આગળ વધીને અત્યંતર શૌચનું મહત્ત્વ આંકનારા જૈન અને જૈન સાધુએએ આહારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકયો છે, એ કારણે ભયાભક્ષ્ય કે પિયારેય વિગેરેની વિચારણે જનોએ વિશેષતયા કરી છે એને ભૂલીને અત્યંતર શુદ્ધિની ઈચ્છા કરવી તે પાયા વિના હવેલી ચણવા જેવું છે. આ વિષયમાં ઘણું સમજવા જેવું છે, જે જ્ઞાનીગીતાર્થ ગુરૂઓની સહાય વિના દુઃશક્ય છે.
ક-આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ आसनादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः । गृहणीयानिक्षिपेद्वा यत् , सादानसमितिः स्मृता॥४॥
અર્થ-આસન વિગેરે કોઈ પણ વસ્તુ પહેલાં ઉપયોગ