Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 362
________________ સવિજ્ઞસાયાગ્યનિયમકુલક ૩૪૩ अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउ च उवविसणे । पाउंछणयं च विणा, उवविसणे पंचनमुक्कारा ॥ १२॥ उघाडे मुहेण, नो भासे अहव जत्तिया वारा । માને તત્તિયમિત્તા, જોગન નેમિ કમ્સનું શા असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा सक्कीयमुवचि तहा, पडिलेहंतो न बेमि सया ॥ १४ ॥ अन्नजले oid farरे नो धोवणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥ १५ ॥ દિવસે ષ્ટિથી કે રાત્રિએ દંડાસણથી પૂજ્યા પ્રમાાઁ વગર ચાલ્યા જવાય તેા, અંગ-પડિલેહણા પ્રમુખ સડાસા કે આસન પડિલેહ્યા–પ્રમા વિના એસી જવાય તા અને કટાસણા-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા. (પાંચ ખમાસમણુ દેવાં અથવા પાંચ વાર નવકાર મન્ત્રના જાપ કરવા.) (૧૨) ૨-ભાષાસમિતિ-ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ એવુ, છતાં ગલતથી જેટલી વાર ખુલા મુખે ખાલી જાઉં તેટલી વાર (ઇરિયાવહીપૂર્વક) એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરૂં. (૧૩) આહાર-પાણી વાપરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કોઈ મહત્ત્વના કાર્ય વિના કાઇને કાંઈ કહું નહિ, એટલે કે કેાઈ સંગાથે વાર્તાલાપ નહિ; એ જ રીતે મારી પેાતાની ઉપદ્મિની પડિલેહણા કરતાં હું કદાપિ મેલું નહિ.(વડીલના પડિલેહણ વખતે કારણે ખેલવું પડે તે જયણા.) (૧૪) ૩-એષણાસમિતિ-બીનું નિર્દોષ પ્રાણુક (નિર્જીવ)

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372