Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 370
________________ ૩૫૧ સંવિજ્ઞસાધુ યોગ્યનિયમકુલક. दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ॥४१ संपइकाले वि इमे, काउंसक्के करेइ नो निअमे । સો સાદુનિહિત્ત-૩મયમો મુળયો કરાર जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणमि। तस्स क(ग)हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ (આહાર વસ્ત્ર પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કઈ મેટું કામ વૃદ્ધ (વડીલ) ને પૂછીને જ કરું, પૂછયા વગર કરૂં નહિં. (૪૦) શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ સંધયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડ છે, તેઓને -આ ઉપર જણાવેલા નિયમે પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧). સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરે–પાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થશે જાણો. (ર) જેના હૃદયમાં ઉક્ત નિયમે ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય તેને આ નિયમ સંબન્ધી ઉપદેશ કરે એ સિરા (જ્યાં પાણું પ્રગટ થાય તેમ ન હોય તેવા સર) રહિત સ્થળે કુ ખોદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેને સંયમને સ્વીકાર પાણી વિનાની જમીનમાં કુવે છે દવા બરાબર છે. (૪૩)

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372