Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
संघयणकालचलदूसमा - ग्यालंबणाई घित्तणं । सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चति ॥ ४४ ॥ बुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणी ||४५॥ तह वि जइ एअ नियमा- राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्मं पालयंति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥
પર
વર્તમાનમાં સંઘયસુખળ, કાળમળ અને દુઃષમઆરા વિગેરે નબળાં છે' એવાં હીણાં આલ અનેા પકડીને પુરૂષા રહિત–પામર હોય તેવા જીવેા આળસ–પ્રમાદથી મધા નિયમરૂપી સંયમની ધુંસરીને છેડી દે છે. (૪૪)
(સ'પ્રતિકાળે) જિનકલ્પ બુચ્છિન્ન થયેલેા છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતા નથી અને સંધયણાર્દિકની હાનિથી શુદ્ધ સ્થવિરકલ્પ પણ પાળી શકાતા નથી, તે પણુ જો મુમુક્ષુ જીવ આ નિયમાની આરાધના કરવાપૂર્વક સમ્યગ્ ઉપર્યુક્ત ચિત્તવાળા થઇ ચારિત્ર પાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમા–નિશ્ચે જિનાજ્ઞાના આરાધક થશે. (૪૫–૪૬) આ સર્વે નિયમેાને જે આત્માઓ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે અને તે શિવસુખ કુળને આપે છે. (૪૭) ॥ समाप्तोऽयं श्रमणक्रियासूत्र सन्दर्भः ॥
Page Navigation
1 ... 369 370 371 372