Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 366
________________ સંવિણસાધુ યોગ્યનિયમક્લક ૩૪૭ अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकालं । अणहारोसहसंनिही-मवी नो ठावेमि वसहीए ॥२६॥ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए । ओगाहियं न कप्पइ, छट्ठाइतवं विणा जोगं ॥२७॥ निव्वियतिग च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं। विगइदिणे खंडाइ-गकार नियमो अ जावजीवं ॥२८॥ અને સાંજે છેલી બે ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીના કાળમાં) પાણી પીઉં નહિ, (બે ઘડી પહેલાં ચોવિહાર પચ્ચકખાણ કરું) તે પછી બીજા અશનાદિક આહારની તે વાત જ શી ? અર્થાત્ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સર્વ આહારને ત્યાગ કરું. (૨૫) અથવા સૂર્ય આથમે છતે સદાય જળપાન ન કરૂં (સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચકખાણ કરી લઉં.) અને અણાહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–રખાવું નહિ. (ર૬) તપાચારને વિષે કેટલાક નિયમે સ્વશક્તિને અનુસારે ગ્રહણ કરું છું. તેમાં છઠ (એક સાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય, તેમજ ગહન ન કરતે હેલું તે મારે અવગાહિમ (પફવા–વિગઈ) કપે નહિ. (૨૭) લાગલગાં ત્રણ નિવીઓ અથવા બે આયંબિલ કર્યા વિના હું વિગઈ (દૂધ, દહી, ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગઈ વાપરું તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વિગેરેમાં ખાંડ વિગેરે ભેળવવાને નિયમ જાવજજીવ સુધી પાળું. (૨૮)

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372