Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 367
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ निव्विअयाई न गिण्हे, निव्त्रियतिगमज्झि विगइदिवसे अ । विगई नो गिण्हेमि अ, दुन्नि दिणे कारणं मुत्तं ॥ २९ ॥ अट्टमीचउदसी, करे अहं निब्बियाई तिन्नेव । अंबिलदुगं च कुब्वे, उपवासं वा जहासति ||३०|| दव्वखित्ता गया, दिणे दिणे अभिग्गहा गहे अन्या । जीयम्मि जओ मणियं पच्छित्तमभिम्गहाभावे ||३१|| बीरियायारनियमे, गिण्हे केई अवि जहासति । ળિપળાહાર્ડળ, બન્થ શિન્દે મ (૫) શુળ સયા રૂા ત્રણ નિવી લાગે લાગ થાય ત્યાં સુધી તેમજ વિગઈ વાપરવાના દિવસે પણ નિવીયાતાં દ્રવ્યો (પક્વાન્નાદિ) ગ્રહણ કરૂં નહિ–વાપરૂં નહિ, તેમજ કોઈપણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગટ વિગઈ વાપરૂં નહિ (૨૯) ') પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરૂં, શક્તિના અભાવે છે. આયખિલ, અથવા ત્રણ નિવીએ વિગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦) ૩૪૮ પ્રતિદિન દ્રવ્ય—ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહે ધારણ કરવા. કારણ—અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.’ એમ શ્રીયતિજીતકલ્પમાં કહ્યું છે. (૩૧) વીર્યાચાર સંબંધી કેટલાક નિયમા યથાશક્તિ હું ગ્રહણ કરૂં છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વિગેરેના અર્થ હું ગ્રહણ *કરણસિત્તરીમાં ચાર ભેદો અભિગ્રહના ગણેલા છે. તે દરેાજ કરવા યાગ્ય હાવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન દ્રષાદિ અભિગ્રહો ધારવા,

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372