Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 360
________________ સવિજ્ઞસાયાગ્યનિયમકુલક ૩૪૧ असि पढत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढताण पइदियहूं ||५|| वासासु पंचसया, अड य मिसिरे य तिन्नि गिम्हंमि । पइदियहं सज्झायं, करेमि सिद्धंतगुणणेणं ||६|| परमिट्ठनवपयाणं, सय मेगं पइदिणं सरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥ ७ ॥৷ देवे वंदे निच्चं, पण सक्कत्थएहिं एकवारमहं | '' दो तिन्निय वा वारा, पइजामं वा जहासति ॥८॥ ગાથાઓ ભણવી-ક’ઠાગ્ર કરવી અને દરરાજ પાંચ ગાથાઓની અર્થ સહિત ગુરૂ પાસેથી વાચના લેવી. (૪) વળી હું ખીજાઓને ભણવા માટે હ ંમેશાં પાંચ ગાથા પુસ્તકમાં લખું અને ભણનારાઓને હમેશાં પરિપાટીથી (વિધિપૂર્વક વાચનાથી) પાંચ પાંચ ગાથાએ આપું–(ભણાવું– અર્થ ધરાવું વિગેરે.) (૫) વળી સિદ્ધાંતપાઠ (ગાથા વિગેરે) ભણવા વડે વર્ષાઋતુમાં પાંચસે, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીષ્મૠતુમાં ત્રણસે ગાથા પ્રમાણ દરરાજ સજ્ઝાયધ્યાન સદૈવ કરૂં. (૬) પંચ પરમેષ્ઠિનાં નવપદોનુ (નવકાર મહામંત્રનું) એક સેા વાર હું સદાય રટણ કરૂં. (દરરેાજ એક આંધી નવકારવાળી ગણું) હવે હું દનાચારના આ (નીચેના) નિયમાને સારી રીતે ગ્રહણ કરૂ છુ. (૭) પાંચ શક્રસ્તવ વડે દરરાજ એક વખત દેવવંદન કરૂં, અથવા બે વખત, ત્રણ વખત, કે પહારે પહેારે (ચાર વખત)

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372