________________
૩૪૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જણાવ્યા પ્રમાણે સવળા દેવ આઠ થાય અને પાંચશકસ્તવ પૂર્વક વાંદવા. અજિતશાન્તિસ્તવ અને શુદ્રોપદ્રવ ઓહડાવણથં કાયેત્સર્ગ, સ્તુતિ, બૃહસ્થાન્તિ, વિગેરે ઉપર પ્રમાણે સમજવું.
॥ अथ संविज्ञसाधुयोग्यं नियमकुलकम् ॥ भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइअरदिक्खिाणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पन्चज्जा । धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठख्वा, पव्वज्जा जह भवे सफला !।३।। नाणाराहणहेउ, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडीओ गिण्हे, पणगाहा णं च सहा य ॥४॥
ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રીવીરપ્રભુને અને મારા ગુરૂના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત પણ સાધુઓને એગ્ય (સુખે નિર્વહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ-(૧)
ગ્ય નિયમોનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઈલા) ના જેવી સહુ કોઈને હસવા ગ્ય બને છે. (૨)
તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય આચાર) ના અરાધન માટે લાચાદિ કષ્ટરૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી (આદરેલી) પ્રવ્રજ્યા સફળ થાય. (૩)
તેમાં જ્ઞાન આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ