Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
अट्टमीचउदसीसुं, सव्वाणि वि चेइआई वंदिज्जा | सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिण तिन्नि वारा, जीटूठे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण बुड्ढाइणं कुव्वे ||१०|| अह चारितायारे, नियमग्गहणं करेमि भावेणं । વહિમૂળનળાનું, વર્ગો વત્તા વિસ્થ ।।।। યથાશક્તિ આળસરહિત દેવવન્દન કરૂં. (શક્તિ સંચાગ પ્રમાણે જધન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરૂં. (૮)
૩૪૨
વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ નગરમાં હાઉં ત્યાંનાં સઘળાં દેરાસરા જુહારવાં, તેમજ સઘળા ય મુનિરાજોને વાંઢવા અને બાકીના દિવસેામાં એક દેરાસરે દર્શીન-ચૈત્યવન્દનાદિ અવશ્ય કરવુ. (૯)
હ ંમેશાં વડીલ સાધુઆને નિશ્ચયથી ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરૂં જ અને ખીજા ગ્લાન (ખીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેાની વૈયાવચ્ચ યથાશક્તિ કરૂં. (સાધ્વીએ પોતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવુ.) (૧૦)
હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવસહિત અંગીકાર કરૂં છું.
૧. ઇર્યાસમિતિ-વડીનીતિ-લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહેારવા જતાં-આવતાં ઈય્યસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું વ"ત્યાગ કરૂં છું. (રસ્તે ચાલતાં ખેલીશ નહિ)- (૧૧)
Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372