________________
૩૩૮
શ્રમણ ક્રિયા સુત્રસ
ક્રિયા કરવી, તેમાં પ્રથમ મૃતક લઈ ગયા પછી ઉપાશ્રયમાં ગામૂત્ર છાંટવું, મૃતકને પધરાવ્યું હોય ત્યાં સેનાવાણી,કરેલ અચિત્ત પાણીથી ભૂમિશુદ્ધ કરવી. સાધુ-સાધ્વીએ કાળ કર્યો હોય ત્યાં લેટના સાથીએ કરાવવા.પછી કાળધર્મ પામનારના શિષ્ય અને તે ન હોય તેા લધુ પર્યાયવાળા સાધુ કે સાધ્વી એ વસ્ત્રા અવળાં પહેરવાં. આઘા જમણી કાખમાં રાખી દ્વારથી અંદરના ભાગ તરફ કાજો અવળે લેવા, લાટના સાથીયા પણ અવળા કાજામાં લઈ લેવા, પછી કાજા સંબંધી ઇરિ પ્રતિક્રમણ કરીને કાજે પરઠવવા, પછી દેવવન્તન અને ઇરિ॰ પ્રતિક્રમણ અવળા વિધિથી કરવું. તેમાં પ્રથમ કલ્લાશુકદની પહેલી સ્તુતિ, એક નવકારના કાઉસ્સગ, અન્નત્થ રહતચેઇઆણું૦ જયવીયરાય૰ ઉવસગ્ગહરં૦ નમાહત્ જાવ તકેવિસાહૂ॰ ખમાસમણુ, જાવતિ ચૈઇઆઇ ૦ નમ્રુત્યુણ, જકિચિ, પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમા પ્રગટ લેગસ૦ એક લેાગસ ચ ંદેસુ.નિમ્મલયરા સુધી કાર્યાત્સ, અન્નથ તસ્સઉત્તરી ઇરિયાવહી॰, ખમા॰ દઈ અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ' દેવા.
પછી સવળે વેષ પહેરીને સવળે કાજે ર૦ પ્રતિ પૂર્ણાંક લેવા. પછી શ્રાવકે ઉપાશ્રયમાં ની માંડી ચારે દિશામાં ચાર પ્રતિમા અથવા ચતુર્મુ ખ બિંબ પધરાવીને ન ંદિની ચારે ખાજી ચાર દીપકે। ઘીના કરવા, પાંચ સ્વસ્તિક કરી તેની ઉપર પાંચ શ્રીફળ પધરાવવાં પછી ધૂપ વિગેરે યથા ચેાગ્ય કરીને ચતુર્વિધ સથે દેવ વાંદવા. નંદિની સમક્ષ પ્રારંભમાં સર્વ સાધુઓએ ગામૂત્ર કે અચિત્ત સેાનાવાણી પાણીથી ચાળ