Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

View full book text
Previous | Next

Page 329
________________ ૩૧૦. શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ તેને મંત્રી તરીકે ઓળખવે, ઈત્યાદિ અને ૧૦-ઉપમા સત્યઉપમાને ઉપચાર કરી બોલવું. જેમકે મેટા તળાવને સમુદ્રતુલ્ય કહેવું, અતિ રૂપવાનને દેવ તુલ્ય કહે, વિગેરે. બીજી મૃષાભાષાના દશ ઉત્તર ભેદ આ પ્રમાણે છે. ૧કોuઅસત્ય, ૨-માનઅસત્ય, ૩-માયાઅસત્ય, ૪લભ અસત્ય, પ--રાગ (પ્રેમ) અસત્ય, ૬-ષઅસત્ય, ૭–હાસ્યઅસત્ય, ૮-ભય અસત્ય, ૯-કથા અસત્ય અને ૧૦ઉપઘાતઅસત્ય. તેમાં કોધથી બેલાએલું સત્ય છતાં અસત્ય, અથવા કોધથી દાસ નહિ છતાં દાસ કહે છે. ૧ક્રોધ અસત્ય. એ રીતે માનથી “હું સમર્થ છું ‘સ્વામી છું' વિગેરે સાચું કે ખોટું બોલવું તે. ર-માનઅસત્ય. બીજાને ઠગવાના આશયથી સત્ય કે અસત્ય બોલવું તે. ૩-માયાઅસત્ય. લોભથી અલ્પ મૂલ્યવાળા પદાર્થને બહુ મૂલ્ય વાળ કહે વિગેરે ૪–લેભઅસત્ય. રાગ પ્રેમથી સ્ત્રીને કહેવું કે “હું તારે દાસ છું” વિગેરે પ-પ્રેમ અસત્ય. દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણી કહે વિગેરે ૬-દ્વેષ અસત્ય, હાંસી મશ્કરીમાં બેસવું તે ૭–હાસ્યઅસત્ય. ચાર વિગેરેના ભયથી ગભરાઈને જેમ તેમ અસંબંધ બલવું તે ૮-ભય અસત્ય. વાતકથા કરતાં અસંભવિત છતાં સંભવિત જણાવવું તે ૯-કથાઅસત્ય અને ઉપઘાતને યોગે તું ચોર છે? વિગેરે બોલવું તે ૧૦-ઉપઘાતઅસત્ય. ત્રીજી સત્યામૃષા (મિશ્ર) ભાષાના દશ પ્રકારે આ પ્રમાણે છે ૧-ઉત્પન્નમિશ્ર કઈ ગામમાં દશથી જૂન કે અધિક બાળકને તે દિવસે જન્મ થવા છતાં આજે

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372