________________
૩૧૦.
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ તેને મંત્રી તરીકે ઓળખવે, ઈત્યાદિ અને ૧૦-ઉપમા સત્યઉપમાને ઉપચાર કરી બોલવું. જેમકે મેટા તળાવને સમુદ્રતુલ્ય કહેવું, અતિ રૂપવાનને દેવ તુલ્ય કહે, વિગેરે.
બીજી મૃષાભાષાના દશ ઉત્તર ભેદ આ પ્રમાણે છે. ૧કોuઅસત્ય, ૨-માનઅસત્ય, ૩-માયાઅસત્ય, ૪લભ અસત્ય, પ--રાગ (પ્રેમ) અસત્ય, ૬-ષઅસત્ય, ૭–હાસ્યઅસત્ય, ૮-ભય અસત્ય, ૯-કથા અસત્ય અને ૧૦ઉપઘાતઅસત્ય. તેમાં કોધથી બેલાએલું સત્ય છતાં અસત્ય, અથવા કોધથી દાસ નહિ છતાં દાસ કહે છે. ૧ક્રોધ અસત્ય. એ રીતે માનથી “હું સમર્થ છું ‘સ્વામી છું' વિગેરે સાચું કે ખોટું બોલવું તે. ર-માનઅસત્ય. બીજાને ઠગવાના આશયથી સત્ય કે અસત્ય બોલવું તે. ૩-માયાઅસત્ય. લોભથી અલ્પ મૂલ્યવાળા પદાર્થને બહુ મૂલ્ય વાળ કહે વિગેરે ૪–લેભઅસત્ય. રાગ પ્રેમથી સ્ત્રીને કહેવું કે “હું તારે દાસ છું” વિગેરે પ-પ્રેમ અસત્ય. દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણી કહે વિગેરે ૬-દ્વેષ અસત્ય, હાંસી મશ્કરીમાં બેસવું તે ૭–હાસ્યઅસત્ય. ચાર વિગેરેના ભયથી ગભરાઈને જેમ તેમ અસંબંધ બલવું તે ૮-ભય અસત્ય. વાતકથા કરતાં અસંભવિત છતાં સંભવિત જણાવવું તે ૯-કથાઅસત્ય અને ઉપઘાતને યોગે તું ચોર છે? વિગેરે બોલવું તે ૧૦-ઉપઘાતઅસત્ય.
ત્રીજી સત્યામૃષા (મિશ્ર) ભાષાના દશ પ્રકારે આ પ્રમાણે છે ૧-ઉત્પન્નમિશ્ર કઈ ગામમાં દશથી જૂન કે અધિક બાળકને તે દિવસે જન્મ થવા છતાં આજે