________________
ભાષાના ૪ પ્રકાર અને તેના ૪ર ભેદા
૩૧૧
અહીં દશ બાળક જન્મ્યાં વિગેરે ખાલવું તે. ર-વિગત મિશ્રજન્મની જેમ ન્યૂનાધિક મરણુ થવા છતાં આજે આટલા માણુસા મરી ગયા વિગેરે બેલવુ તે. ૩–ઉભયમિશ્ર= ઉત્પત્તિ વિનાશ ઉભયને અ ંગે ન્યૂનાધિક છતાં અમુક સંખ્યામાં જન્મ્યા અને અમુક સંખ્યામાં મર્યા વિગેરે એલવુ' તે. ૪-જીવિમશ્રઘણા જીવાના ઢગલામાં થાડા મરેલા પણ હોવા છતાં આ જીવાના સમુહ છે” એમ ખેલવુ તે. ૫--અજીવમિશ્ર=ધણા મરેલા સાથે ઘેાડા જીવતા છતાં આ મુડદાંના સમુહ છે' એમ ખેલવું તે. ૬-જીવા જીવમશ્ર=એ જ ઢગલામાં જીવતા–મરેલા જીવાની સંખ્યા નક્કી નહિ કરવા છતાં ‘આટલા જીવતા છે, આટલા મરેલા છે, એમ નિશ્ચય આંકથી ખેલવુ' વિગેરે. ૭–અનંતમિશ્ર= મૂળા વિગેરે અનંતકાયિક વસ્તુ તેનાં પાકેલાં પાંદડા કે બીજી કેાઈ વસ્તુની સાથે રહેલી જોઇને તે પાંદડાં વિગેરે સને ‘આ અનંતકાયિક છે' વિગેરે કહેવુ' તે. ૮–પ્રત્યેકમિશ્ર=એ પણ અનંત મિશ્રની પેઠે પ્રત્યેક વનસ્પતિને અંગે ખેલવું તે. -અહ્વામિશ્ર=અદ્ધા એટલે પ્રસ`ગાનુસાર અહિં દિવસ વા રાત્રિ તેને અ ંગે કેાઈ શીવ્રતા કરાવવા રાત્રિ છતાં આલે કે દિવસ ઉગ્યા અથવા દિવસ છતાં એલે કે રાત્રી પડી ઈત્યાદિ. અને ૧૦–અદ્દાદ્દામિશ્ર= અહીં દિવસે કે રાત્રીના એક દેશ તે ‘અદ્ધાદ્વા’ સમજવા. જેમકે કેાઈ પહેલા પ્રહરે પણ ઉતાવળ કરાવવા કહે કે ‘જલ્દી કર, મધ્યાહ્ન થયા' વિગેરે.
ચેાથી અસત્યા અમૃષા (વ્યવહાર) ભાષાના ખાર ઉત્ત