________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૨૭
મહાનિ ( અવાજ ). આ બન્ને થાય ત્યારથી આપ્રહર પૂર્ણ થતાં સુધી અસ્વાધ્યાય.
ચારસંધ્યા=સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રીએ, સૂર્યોદય પૂર્વ અને મધ્ય દિવસે એમ ચાર વખત એ બે ઘડી અસ્વાધ્યાય.
ચારે મહાપડવા=અષાઢ, આસા, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદ એ ચાર મહામહે।ત્સવના દિવસે છે. જો કે મહાત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે તે પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતા હાવાથી પ્રતિપદા સુધી ઘણી હિંસાનું કારણ હાવાથી એ દિવસેામાં સ્વાધ્યાય નહિ કરવા, બીજી પ્રવૃત્તિ કરવાના નિષેધ નથી. આ ઇન્દ્રમહાત્સવો જે દેશ-ગામ-નગરમાં જેટલા દિવસ ચાલે તેટલા અસ્વાધ્યાય સમજવા. ચૈત્રી ઈન્દ્રમહ શુકલપ્રતિપદાથી કૃષ્ણપ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે.+
૪-ન્યુાહિક દષ્ટિક વિગેરેના પરસ્પર યુદ્ધના પ્રસંગે લેાકેા ભયથી અસ્વસ્થ હૈાય તે કારણે સ્વાધ્યાય વર્જવા. એ દડિક રાજાએ, બે સેનાપતિઓ, કે
* આચારપ્રદિપમાં આચરણાથી સૂર્યાસ્ત પહેલાં, મધ્યરાત્રે, સૂર્યોદય પહેલાં અને મધ્યદિનની એમ ચાર સધ્યા કહેલી છે અને અન્યત્ર સૂર્યોદય તથા સૂક્ષ્મસ્તની પહેલાં અને પછી એક એક ઘડી કહેલી છે,
+ વમાનમાં આસા ચૈત્રમાં સુદ ૫ ના અને અષાઢ કાર્તિકમાં સુદ .૧૪ના મધ્યાહ્નથી આર ંભી વદ ૧ ના પૂર્ણાહુતિ સુધી આ મહાપડવાને અંગે અસ્વાધ્યાય છે તથા ફાગણમાં હાલિકા પ્રગટે ત્યારથી ધૂળ ઉડે (લેટી સમાપ્ત થાય) ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે.