________________
૩૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
તેવી પ્રસિદ્ધ કઈ સ્ત્રીઓ લડેઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય. અથવા મલ્લયુદ્દ પ્રસંગે કે કોઈ એ ગામાના લોકો (અથવા એક જ ગામના મોટા પક્ષેા) પરસ્પર પત્થર-શસ્ત્ર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે તેવા પ્રસંગે વ્યન્તરાદિ દેવા પાત પેાતાના પક્ષમાં આવવાન સંભવ હાવાથી તે છળે. લેાકેાને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ ત્યારે પણ નિર્દાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિંત થઇને ભણે છે. કોઈ રાજા મરણ પામ્યા પછી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાં સુધી તેવા અરાજકતાના પ્રસંગે અસ્વાધ્યાય જાણવા. તથા મ્લેચ્છ વિગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે ભયથી લાકે આકુલ વ્યાકુલ હેાય ત્યારે પણ અસ્વાધ્યાય. આ બુદ્ધાદિ કારણે જ્યાં સુધી લેાકમાં ક્ષેાભ હાય, સ્વસ્થતા ન આવે ત્યાંસુધી જ નહિ પણ ક્ષેાભ— સ્વસ્થતા ગયા પછી પણ એક અહારાત્ર અસ્વાધ્યાય પાળવા.હવે મરણ સંબંધમાં કોઈ ગામમાલિક કે ગામ વિગેરેને અધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તે તે મૃતક લઈ ગયા પછી એક અહેારાત્ર અસ્વાધ્યાય. કોઈ અનાથ સે। હાથની અંદર મરી જાય તે શય્યાતંર અથવા કાઈ તેવા શ્રાવક દ્વારા દૂર કરાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય. અનાથનું કલેવર કૂતરાં વિગેરેએ તેડયું હોય તે તેના અવયવાદિ જ્યાં જયાં દેખાય ત્યાંથી શુદ્ધ કરાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય- શય્યાતર કે અન્ય ગ્રહસ્થ ઉપાશ્રયથી સાત ઘરો સુધીમાં મરે તે મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર ભણવું નહિ, અથવા કાઈ ન સાંભળે તેમ ભણવું, અન્યથા