________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૨૯
લાકામાં ગીં થાય. કોઈ સ્ત્રી દુ:ખથી ડરતી હોય તેના શબ્દ સંભળાય ત્યાં સુધી ન ભણવું. ઈત્યાદિ પ્રસગામાં લેાકમાં સાધુતાની નિંદા વિગેરે થવાના કારણે અસ્વાધ્યાય સમજવા.
-શારીર–શારીરિક અશુચિ આદિના કારણેાથી અસ્વાધ્યાય. એના મનુષ્ય સંબંધી અને તિય ચસ બધી એમ એ પ્રકારે છે.તેમાં મચ્છ કાચબા વિગેરેજળચર, ગાયભેંસ વિગેરે સ્થળચર અને મયુર પોપટ વિગેરે ખેચર,એમ તિય ચ સબંધી ત્રણ ભેદો છે . અને એ જળચરાદિ ત્રણેના દ્રવ્યાદિ ભેદે ચાર ચાર પ્રકાશ છે, તેમાં દ્રવ્યથી–પચેન્દ્રિયતિય - ચનાં રૂધિરાદિ કાઈ પણ દ્રવ્યના અસ્વાધ્યાય, ક્ષેત્રથી-સાઈઠ હાથની અંદરના ક્ષેત્રમાં અસ્વાધ્યાય. તેમાં પણ કાઇ નાનું ગામ હોય તે નાના ત્રણ માર્ગેથી અતરિત ક્ષેત્રમાં અને માટું નગર હોય તા એક મોટા રાજમાર્ગથી અરિત ક્ષેત્રમાં તે રૂધિરાદિ પડેલું હાય તા અસ્વાધ્યાયિક ન ગણવું, પણ નાના ગામમાં કાઈ કુતરાં બિલાડાંએ એ કલેવરને ઠેકાણે ઠેકાણે સુ થવાથી બધે રૂધિરાદિ પડ્યું હોય તા ગામ અહાર જઈ સ્વાધ્યાય કરવા. કાળથી તે રૂધિરાદિ અશાના સંભવ કાળથી માંડીને ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય,અથવા મોટા કોઇ ખિલાડાએ મારેલા ઉંદરાદિના કલેવરને અગે આઠ પ્રહર અસ્વાધ્યાય અને ભાવથી-નન્દીસૂત્ર વિગેરે સૂત્રો નહિ ભણવાં. અથવા ખીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે કે-એ જળચરાદિના રૂધિર-માંસ-હાડકુ અને ચામડુ એ ચાર દ્રબ્યાને અ ંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે સાઇઠ