________________
અવાધ્યાયિક પ્રકરણ
૩૨૫ પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય છે. ૩-વિજળી સ્વાતિથી મૃગશિરને સૂર્ય હોય તે દિવસેમાં વિજળી થાય તે. –ઉલકાપાત તારે પડે તેમજ પાછળ રેખાવાળી અથવા પ્રકાશ યુક્ત ઉલ્કા (મટી પ્રકાશની રેખા) પડે તે. – ગતિ -વાદળની ગર્જના, પચૂપક-શુક્લપક્ષમાં બીજ, ત્રીજા અને ચોથ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંસ્થાગત હોવાથી સંધ્યા ન દેખાય તેને ચૂપક કહેવાય છે. ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાળવેલાને નિર્ણય ન કરી શકાય માટે પ્રાદેષિક કાળ કે સૂત્ર પરિસીન થાય. ૬-ચક્ષાદીતંત્ર એક દિશામાં આંતરે આંતરે વિજળી સર પ્રકાશ દેખાય તે. આ ગાન્ધર્વનગર વિગેરે થાય ત્યારે એક એક પ્રહર અસ્વાધ્યાય અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી સ્વાધ્યાય નહિ કરે. ગાંધર્વનગર તે દેવકૃત જ હોય શેષ દિગદાહ વિગેરે દેવકૃત હોય અને સ્વાભાવિક પણ હેય. જે કે સ્વાભાવિક હોય તે અસ્વાધ્યાય આનથી તે પણ “દેવકૃત નથી પણ સ્વાભાવિક છે? એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરે. - આ ઉપરાંત પણ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુન્જિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ વિગેરે પ્રસંગેને સદૈવ અસ્વાધ્યાયમાં કહેલા છે. તેમાં
- ચંદ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહરને છે. તે આ પ્રમાણે-ઉગતે ચંદ્ર ગ્રહણ થયો તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર અને