________________
૩૨૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ઢાંકીને બેસવું અને જવું-આવવું પડે તે વર્ષા કલ્પ(કાળી) થી શરીર ઢાંકીને જવું-આવવું.
૨- ત્પાતિક-રજસ, માંસ, રૂધિર, કેશ અને પાષાણના વરસાદથી થાય તે ઔત્પાતિક અસ્વાધ્યાય જાણ, તેમાં અચિત્તરજ વરસે તે ૧–રજોવૃષ્ટિ, માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ર-માંસવૃષ્ટિ, રૂધિરના બિંદુઓ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪કેશવૃષ્ટિ અને કરા વિગેરે પત્થરને વરસાદ પડે તે ૫પાષાણવૃષ્ટિ, તથા રોદઘાત-દિશાઓ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી ય પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તે એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વિગેરેમાં તે તે વૃષ્ટિ થાય ત્યાં સુધી નન્દી વિગેરે સૂત્ર ન ભણવું, શેષ કાળે ભણવું. અહીં રજેવૃષ્ટિ અને જેઘાતમાં એ ભેદ છે કે ધૂમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રવૃષ્ટિ અને સર્વ દિશાઓ અચિત્ત ધૂળવાળી છવાઈ જતાં સર્વત્ર અંધકાર જેવું દેખાય તે રઘાત જાણ. એ બન્ને પવન સહિત કે રહિત પડે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું.
૩-સદૈવ દેવાદિથી થએલ અસ્વાધ્યાયિકને સદૈવ (અથવા સાદિવ્ય) કહેવાય છે તે આ પ્રમાણે છે. ૧-ગાધવનગર ચકવતી વિગેરેના નગરના ઉત્પાતનું સૂચક સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વિગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે અવશ્ય દેવકૃત હાય. ૨-દિગદાહકેઈ એક દિશામાં ઉચે મોટું શહેર સળગતું હોય તે