________________
૩૧૫
પાંચ મહાવ્રતાની પચીસ ભાવના. અનુમતિપૂર્વક સકલ્પાદિ માટે પાંચગ્નેશ વિગેરે પ્રમાણવાળા ક્ષેત્રની માગણી કરી, તેની અનુમતિપૂર્વક ત્યાં ઉપાશ્રયાદિની યાચના કરવી તે ૪-ભાવના અને કમ્પ્ય તથા નિર્દોષ આહાર-પાણી આદિ પણ ગુરૂની અનુજ્ઞા પૂર્વક લેવાં અને વ્રત પચ્ચક્રૃખાણ તપ જપ વિગેરે ધર્મસાધના પણ ગુરૂની અનુમતિ પ્રમાણે કરવી તે ૫–ભાવના સમજવી. એ પાંચ ભાવનાઓથી ત્રીજા મહાવ્રતનું રક્ષણ થઈ શકે છે. અન્યથા અદત્તાદાન, વૈર, વિરોધ આદિ અનેક દોષો ઉપરાંત જિનાજ્ઞાના ભગ વિગેરે દાષા લાગે. ચાથા મહાવ્રતની પાંચ ભાવનાઓ.
स्त्रीषण्ढपशुमद्वेश्मा - सनकुड्यान्तरोज्झनात् । सरागस्त्री कथा त्यागात्प्रागरतस्मृतिवर्जनात् ॥ ५ ॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग–संस्कारपरिवर्जनात् । प्रणीतात्य शनत्यागाद्, ब्रह्मचर्यं च भावयेत् ॥ ६ ॥
ભાવાથ–દેવીએ સ્ત્રીએ કે તેનાં ચિત્રા તથા નપુંસા અને પશુએ જ્યાં હોય તેવા ઉપાશ્રયના અને તેઓનાં ભાગવેલાં આસનાના તથા જેની ભીંતના આંતરે સ્રીપુરૂષની કામ ક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાનને ત્યાગ કરવા તે પહેલી ભાવના, રાગને વશ બની સ્ત્રીઓની સાથે ખેલવું નહિ કે સ્રીની કથા પુરૂષની સાથે કરવી નહિ અથવા રાગવતી સ્ત્રીની સાથે ખેલવું નહિ કે રાગવતી સ્ત્રીની વાતા પુરૂષની સાથે કરવી નહિ તે બીજી ભાવના. પૂર્વે ભાગવેલા ભાગેાનુ સ્મરણ તજવું તે ત્રીજી ભાવના. સ્ત્રીનાં કે તેનાં ચિત્ર મૂર્તિ આદિનાં ‘મુખ નેત્રે સ્તન ’વિગેરે