________________
૩૧૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
છે અને પરિણામે સર્વ દુ:ખામાંથી છૂટી શાશ્વત સુખના ભાગી અને છે.
૧-અનિત્યપણુ –ષ્ટિ મનુષ્યના મેળાપ, રિદ્ધિ, વિષયસુખની સામગ્રી, સંપત્તિ વિગેરે બાહ્ય સંચાગા તથા આરોગ્ય, શરીર, યૌવન અને છેવટે આયુષ્ય (જીવન) પણ નાશ પામનારૂં છે, માટે તેમાં મમત્ત્વ નહિ કરવું.
૨-અશરણપણું-જન્મ, જરા અને મરણ વિગેરે ભચાથી અને વિવિધ વ્યાધિઓથી ભરેલા જગતમાં (એ આપત્તિઓથી રીખાતા ) જીવને બીજે ક્યાંય શરણ મળે તેમ નથી, અનાથ, દીન અને લાચારપણે ભવેાભવ ભટકતા જીવને માત્ર એક શ્રીજિનવચન જ સાચું શરણ છે.
૩-એકલાપણુ –એકલાં જન્મતા અને મરતા જીવને સંસારચક્રમાં સારી-માઠી ગતિએ ... એકલાને જ ભાગવવી પડે છે, માતા-પિતા, ભાઈ–હેન, સ્ત્રી-પુત્ર કે કેાઈ ખીજું ભાગ કરતું નથી, માટે જીવે પોતાનું આત્મહિત પાતે એકલાએ જ કરવું જોઈએ. બીજાની આશા રાખવી વ્યર્થ છે.
૪-સવથી જુદાપણુ‘વજ્રનેાથી, પરિવારથી, વેલવથી અને જેને પાળી-પોષીને અનેક રીતે સંભાળે છે તે શરીરથી પણ હું ભિન્ન છું, તેમાંનુ કાઈ મારૂં નથી, એવી જેની બુદ્ધિ હાય તેને શાકરૂપ શત્રુ દુઃખી કરી શકતા નથી.
૫–શરીરનુ' અશુચિપણું-જે શરીર સ્વભાવે જ વસ્તુમાત્રને દુ ધમય બનાવે છે, જેની ઉત્પત્તિ અશુચિમાંથી થએલી છે અને પછી પણ તે ગદા પદાર્થોથી પાષાય છે, તે શરીરનું સત્ર અપવિત્રપણું વારંવાર વિચારવું. ઉપર