________________
ભાષાના ૪ પ્રકાર અને તેના ૪ર ભેદા
૩૦૯
મૂકવાથી હજાર, વગેરે. અથવા પાષણાદિની સ્થાપેલી મૂર્તિ-ચિત્ર વિગેરેમાં ‘અરિહંત' વિગેરે તે તે વ્યક્તિને માનવી તે. ૪–નામસત્યનામ માત્રથી સત્ય. જેમકે કુળની વૃદ્ધિ નહિ કરવા છતાં કોઈ વ્યક્તિનું નામ કુલવન રાખ્યું હોય તેા તેને નામ માત્રથી ‘કુલવન' માનવા તે. ૫રૂપસત્ય=રૂપની અપેક્ષાએ સત્ય. જેમ કે દંભથી કોઇએ સાધુ વેષ પહેર્યાં હાય તા તેના તે વેષ (રૂપ)થી તેને સાધુ કહેવા, તે. ૬-પ્રતીત્યસત્ય=અન્ય વસ્તુને આશ્રિને સત્ય. જેમકે અનામિકા આંગુલીને કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવી. છ–વ્યવ હારસહ્યલાક વ્યવહારથી સત્ય. જેમકે પર્વત ઉપર ઘાસ કે ઝાડ ખળતાં હાય છતાં લેાકેામાં ખેલાય છે
કે પર્વત મળે છે. પાણી ગળવા છતાં ખાલાય કે પાત્ર ગળે છે, પેટ હાવા છતાં કોઈ ગર્ભધારણ ન કરે તેવીને ‘ અનુદરા ’ પેટ વગરની કહેવી, ઈત્યાદિ. આવું વ્યવહારથી સાધુ પણ બેાલે તે તે વ્યવહાર સત્ય સમજવું. ૮–ભાવસત્યવર્ણ વિગેરે તે તે ભાવાની ઉત્કટતાની અપેક્ષાએ ખેલાતું વચન, જેમકે પાંચે વર્ણી હોવા છતાં ઉજ્જવળ વર્ણ ઉત્કટ હાવાથી શ ંખને ઉજજવળ કહેવા, પાંચે વર્ણવાળા ભમરામાં કાળા વર્ણની ઉત્કટતા હેાવાથી કાળા કહેવા, ઈત્યાદિ. યાગસત્ય=અન્ય વસ્તુ વિગેરેના ચેાગની અપેક્ષાએ તે તે પ્રકારે ખેલવું તે. જેમકે કેાઈ હુંમેશાં છત્ર ધારણ કરતા હોવાથી કદાચિત્ છત્ર ન હોય ત્યારે પણ તેને છત્રવાળા કહેવા, મંત્રી આદિ પદ છેડી દેવા છતાં