________________
આવીસ પરિષહે
૩૦૭
આ પરીષહા જ્ઞાનાવરણીય, વેદનીય, મેાહનીય અને અંતરાય કર્મીના ઉદ્દયથી સંભવે છે, તેમાં ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પ અને મલ એ ૧૧ વેદનીયના ઉદ્દયથી, પ્રજ્ઞા અને અજ્ઞાન એ જ્ઞાનાવરણીયના ઉડ્ડયથી અને અલાભ પરીષહ અંતરાય કર્મના ઉદયથી, સમ્યક્ત્વ, દર્શનમેહનીયના ઉદયથી અને અચેલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર, એ સાત ચારિત્ર માહનીયના ઉદ્દયથી હાય છે.
તેમાં આદર સ’પરાય (નવમા) ગુણસ્થાનક સુધી સર્વે, સૂક્ષ્મસ'પરાય અને ક્ષીણમોહ ગુણસ્થાનકે છદ્મસ્થને વેદનીયના ૧૧, જ્ઞાનાવરણીયના ૨ અને અંતરાયના ઉદયથી થતા ૧, એમ ચૌદ હાય છે, તથા વેદનીયના ઉદયજન્ય ૧૧ કૈવલીને પણ હાય છે.
તેમાં પણ એક સાથે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૨૦ હાય છે, કેમકે પરસ્પર વિરૂદ્ધ શીત-ઉષ્ણુ તથા વિહારવસતિ સાથે સભવે નહિ. શ્રીતવાથ સૂત્રમાં તે વિહારવસતિ અને નિષદ્યા ત્રણ પૈકી એક વખતે એક જ હાય એમ કહી ઉત્કૃષ્ટથી એક જીવને એક સાથે ૧૯ કહ્યા છે.