________________
૨૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ અંગાના હાથથી સ્પર્શ કરે છે, કાઇ ડાભના ઘાસથી તાકા શ્રુતિથી અંગસ્પર્શે છે, મુસલમાતા નિમાજ વખતે જુદા જુદા અમુક અંગેના સ્પર્શ કરે છે, જૈતામાં પણ ભિન્ન ભિન્ન મુદ્રા વખતે તથા આત્મરક્ષા માટે જિનપંજર શ્તાત્ર ખેલતાં પણ તે તે રીતે અગ પ કરાય છે, વગેરે આબાલગાપાલ પ્રસિદ્ધ છે, તેમ પડિલેહણ કરનાર તે તે ખેલ ખેલવા પૂર્ણાંક તે તે અંગે મુહપત્તિને સ્પર્શ કરે તેથી તે તે ગુણેા પ્રગટે અને દેષા ટળે એ પણ સત્ય જ છે, માત્ર તેવુ પ્રણિધાન અને પ્રયત્ન જોઇએ. શ્રીજિનેશ્વરાએ કહેલા ભાવા કદી પણ અસત્ય ઠરતા નથી, જો તેએાએ પડિલેહણા કરવાથી આઠેય કમેર્રીની નિર્જરા અને મેક્ષ થાય એમ જણાવ્યુ છે તે તે સત્ય જ છે, માત્ર તેવા વિશ્વાસ પ્રગટ કરી તેવા પ્રણિધાન પૂર્ણાંક એ ક્રિયા કરવી જોઇએ, એમ પ્રતિલેખના એક આત્મશુદ્ધિનુ (મેાક્ષનુ) પ્રધાન અંગ છે એ સિદ્ધ થાય છે.
પ્રતિલેખનામાં આરભટા, સંમર્દા, મુશલી, (અસ્થાન સ્થાપના), પ્રસ્ફેટના, વિક્ષિતા અને વેદિકાબખા વિગેરે દોષો કહ્યા છે તે આધનિયુક્તિ પચવસ્તુક વિગેરે ગ્રન્થાથી જાણી લેવા. વત માનમાં પ્રતિલેખનાના વિધિના ક્રમ આ પ્રમાણે છે.
સવારની પ્રતિલેખના રાઈપ્રતિક્રમણ કર્યાં પછી સૂર્યોદય પહેલાં દશ પડિલેહણા થાય તે (સ્પષ્ટ અરૂણૅદયના પ્રકાશ થાય તે) વેળા પ્રથમ ઇરિ॰ પ્રતિક્રમી, ખમા॰ દઈ, ‘ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ પડિલેહણ કરું?” કહી, પ્રથમ મુહપત્તિ, પછી આદ્યા, આસન, કઢોરા અને ચાલપટ્ટોએ પાંચ
* સાધુને ચાલપટ્ટો-કદારા શરીર સાથે સંબંધ રાખે છે માટે પાંચમાં તેની ગણત્રી છે અર્થાત્ શરીર ઉપર અવશ્ય રાખવાનાં વસ્ત્રઓનુ` પ્રથમ પડિલેહણ કરવાનું સૂચન છે તેના ઉપલક્ષણથી