________________
શ્રીપાક્ષિકસૂત્ર
२२७
છતાં જાતિસ્મરણના બળે કેવળજ્ઞાન પામીને પરમપદ પ્રાપ્ત કરી ગયા. જિનકથિત અનુષ્કાનાનું આદરપૂર્વક આસેવન કરવાથી આત્માંમાં તેના અનુબન્ધયુક્ત સકારે પડે છે અને ઉત્તરાત્તર ક્રિયાને આદર અને શુદ્ધિ કરતા તે સશ્કારા છેક મેાક્ષ પહોંચતા સુધી સહાય કરે છે. પડિલેહણા અને પ્રમાનામાં સતત ઉપયોગ રાખનાર આત્મા વિશુદ્ધ ચારિત્રને પામી સંસાર સાગરથી પાર ઉતરે છે માટે સાધુને તે અતિઉપકારક છે.
મુહપત્તિરૂપ વસ્ત્રના ટૂકડાને ખંખેરવા માત્રની આ ક્રિયા નથી, પણ તે તે ખેલને ખેલવા પૂર્વક તે તે અંગે મુહપત્તિ કે વસ્ત્ર વિગેરેના સ્પર્શે પ્રમાર્જન વિગેરે કરવામાં ગંભીર આશય રહેશે। છે, તે તે દાષાને ‘રિહરૂ” અને તે તે ગુણાને ‘આદર્’વિગેરે ખેલવાથી આત્મામાંથી તે તે દોષોને ત્યાગ અને ગુણાને આવિર્ભાવ થાય છે, આ કિકત જૈન અજૈન લેાકવ્યવહારમાં પણ વ્યાપક છે. હાસ્ય, રતિ, અરતિ વિગેરે કર્મ પુદ્ગલના ઉદયથી જીવમાં તેવા તેવા હાસ્યાદિ ભાવેા જન્મે છે, માટે તેવાં અશુભ પુદ્ગલને દૂર કરવા કે શુભ પુદ્ગલાને પ્રાપ્ત કરવા મુહપત્તિની સ્પના પૂર્વક તે તે ખેલ ખેલવાનું વિધાન હૈાય એમ સંભવે છે. શરીરના અમુક અમુક અંગાના સ્પર્શથી જેમ કામવાસના જાગે છે તેમ અમુક અમુક અવયવાના મુહપત્તિના સ્પર્શથી તે તે દુગુ ણા શાન્ત પણ થાય છે. આ હકિકત વમાનમાં ‘મેસમેરિઝમ ’ની ક્રિયાથી સિદ્ધ થઈ છે, ઉપરાંત અનેક રાગાને મટાડવાના આવા ઉપાયા પણ વ્યવહારમાં જોવાય છે. આંખે લાગેલા ઝોકાની લાલાશ, સાપ-વિંછી વગેરેનાં ઝેર, તથા ભૂત-પ્રેતાદિના વળગાડ દૂર કરવા આવા ઉપાયા કરાય છે અને તેથી લાભ પણુ થાય છે. માતા પુત્રના શરીર ઉપર પ્રેમ પૂર્ણાંક હાથ ફેરવે છે કે માલિક પાતાના ઘેાડા બળદ ગાય ભેંસ વિગેરે જાનવરા ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે છે તે શાક અને થાક ઊતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ વધે છે, ધામિ`ક અનુષ્ઠાને માં પણ બ્રાહ્મણે ગાયત્રી મેાલતાં
.