________________
ગોચરીના દે
શય્યાતરપિંડનો નિષેધ. ઉપર્યુક્ત શુદ્ધપિંડ પણ શય્યાતરને ન લે, કારણ કે જેના મકાનમાં રહે ત્યાંથી આહારાદિ પણ લે તે દાતાને અસદભાવ થવાથી ઉતરવાનું મકાન પણ ન આપે અને જે શય્યાતર ભક્ત શ્રદ્ધાળુ હોય તે એક જ મકાનમાં નજીક રહેવાથી સાધુની જરૂરી આતેને જાણી જતાં, દોષિત બનાવીને કે લાવીને પણ આપે એમ અનેક દેને સંભવ રહે.
શચ્યા એટલે વસતિ–ઉપાશ્રય તેનો માલિક કે માલિકે મકાન જેને ભળાવ્યું હોય તે શય્યાતર કહેવાય. (જેની અનુમતિથી મકાનમાં રહી શકાય તે વસ્તુતઃ શય્યાતર ગણ ઉચિત છે, અન્યથા શય્યાતરપિંડ તજવાને શાક્ત હેતુ સફળ થાય નહિ). તેમાં પણ ઉત્સર્ગથી તે મકાનના જેટલા માલિક હોય તે બધાને પિંડ તજ, એમ કરતાં નિર્વાહ ન થાય તે તે પૈકી કઈ એકને તે પિંડ અવશ્ય તજ. શય્યાતરને આ બાર પ્રકારને પિંડ વયે કહ્યો છે. ૧અશન, ૨-પાન, ૩-ખાદિમ, ૪-સ્વાદિમ, પપાદપૃષ્ણન, -વસ્ત્ર, ૭–પાત્ર, ૮-કામળ, ૯–શુચિ (ય), ૧૦-છરી (અ), ૧૧-કાનની સળી, ૧૨-નખરદની (નરણી). એ સિવાયનાં ૧-સંથારા માટે ઘાસ, ૨-ગુચીકરણ માટેનાં ડગલ, ૩–ભસ્મ, ૪–કુંડી, પ–શય્યા, ૬-સંથારે, ૭–પાટપાટલા, ૮-પાદિ ઔષધ અને તેના ઘરને કોઈ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થાય તે તે ઉપધિ સહિત પણ લે કપે.
અહિં એ વિશેષ છે કે એક મકાનમાં સુતા અને