________________
*So
શ્રમણ ક્રિયા સૂત્રસન્ના પ્રકારના પ્રમાદથી ત્રસ અને સ્થાવર અથવા સૂક્ષ્મ અને બાદર કોઈ પણ (સર્વ પ્રકારના) જીવાના પાંચ ઇન્દ્રિઓ, ત્રણ ખળ, શ્વાસેાચ્છવાસ અને આયુષ્ય રૂપ (જેને જેટલા હાય તેટલા) પ્રાણાના વિનાશ કરવા રૂપ હિંસાના સર્વ (ત્રિવિધ ત્રિવિધ) પ્રકારે જાવĐવ સુધી ત્યાગ (હિંસા નહિ કરવાના નિશ્ચય) કરવા તેને પહેલું અહિંસાવ્રત કહેલું છે. સ ત્રતાનું ધ્યેય અહિંસા હેાવાથી અને શાસ્ત્રમાં એને નખર પહેલા હોવાથી તે પહેલું મહાવ્રત સમજવુ,
બીજા વ્રતનું લક્ષણ આ પ્રમાણે છે.
*પાંચ મહાવ્રતા, અહિંસા મહાવ્રત કે જે પરમધમ રૂપ છે તેની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ છે, ખીજા ત્રતાના સહકારથી એક વ્રત ઉપકાર કરે છે એટલું જ નહિ, પહેલા અહિંસાત્રતની સિદ્ધિ બાકીનાં ત્રા વિના થતી નથી, એમ કહેવા છતાં દરેક વ્રતે સ્વતંત્ર ઉપકારક છે, માટે દરેકનું મહાત્રતપણું સ્વતંત્ર છે. જેમકે-હિંસા, જીવ માત્રનું અનિષ્ટ છે માટે તેને અટકાવવા પહેલું વ્રત ઉપકારક છે, અસત્ય, વસ્તુના સાચાસ્વરૂપને એળવી ખાટું સ્વરૂપ જાહેર કરે છે તે અટકાવવા સત્યવ્રત ઉપકારી છે, નીતિ કે જે વાસ્તવમાં આત્મસ્વરૂપ છે, સ`સુખ પ્રાપ્તિને। અમેધ ઉપાય છે, તેને નાશ કરનાર તેય છે તેને અટકાવવા અસ્તેય વ્રત ઉપકારક છે, સ્વરૂપ રમણતાના શુદ્ધ આનંદને અબ્રહ્ન લૂટે છે અને આત્માને પરપાર્થીમાં આસકત મનાવે છે તેને અટકાવવા બ્રહ્મચર્ય વ્રત ઉપકારક છે અને પરિશ્રહ કે જે આત્માને સ્વાશ્રય ભાવ લૂંટીને પરાશ્રિત બનાવે છે તેને નાશ કરવા (સ્વતંત્ર અને સ્વાશ્રયી બનવા) માટે અપરિગ્રહતા ઉપકારક છે. એમ પાંચે ત્રતા પેાત પેાતાનું વિશિષ્ટ કાય કરનારાં હાવાથી સ્વતંત્ર મહાવ્રતા તરીકે કહેલાં છે. આ પાંચ મહાવ્રતા ઉપરાંત છટ્ઠા