________________
ચરણસિત્તરીમાં મહાવ્રતો
૨૭ सर्वथा. सर्वतोऽलीकादप्रियाचाहितादपि । वचनाद्विनिवृत्तिर्या, तत्सत्यव्रतमुच्यते ॥ ४ ॥
ભાવાર્થ...કોધ, લોભ, ભય અને હાસ્ય, એ સકળ કારણેથી બેલાતું અસત્ય વચન, તથા અપ્રીતિ કારકવચન, તથા ભવિષ્યમાં અહિત કારક વચન, એવા કઈ પણ વચનથી જે વિવિધ ત્રિવિધ અટકવું (એવું નહિ બલવાનો નિશ્ચય કરે) તેને સત્યવ્રત કહેલું છે.
જો કે ખોટું બોલવું તેને અસત્ય કહેવાય, તે પણ સાચું વચન પણ અપ્રીતિજનક કે અહિત કારક હોય તે પણ પરમાર્થથી કર્મબંધ, હિંસાદિ અનર્થોનું કારણ હોવાથી વ્યવહારથી અસત્ય સમજવું. કાણાને કાણે, ચોરને ચેર, કઢીઆને કેઢીઓ કહેવાથી તેને અપ્રીતિ થવાને સંભવ છે, માટે જ શાસ્ત્રમાં ૧-હલકાઈ કરનારી, ર–નિંદા કરનારી, ૩-કઠોર, ૪-અસત્ય, પ–ગૃહસ્થની (સાવધ) ભાષા અને રાત્રિભોજન વિરમણવ્રતને મહાવત નહિ પણ વ્રત કહ્યું છે તેનું કારણ એ પણ છે કે તેનું પાલન ગૃહસ્થ અને સાધુ બને કરી શકે છે એકલા સાધુ નહિ. એટલે ગૃહસ્થ અને સાધુ ઉભયને એ વ્રત સામાન્ય છે. એની વિશિષ્ટતા એ છે કે ધર્મના મુખ્ય સાધનરૂપ માનવદેહને આધાર આહાર છે તે શુદ્ધ હવા ઉપરાંત ઉચિતકાળે હોય તે જ ઉપકારક થઈ શકે, માટે આહારમાં કાળની મર્યાદા કરનારું હેવાથી રાત્રિભોજન વિરમણવત ઉપકારક છે. એ રીતે ઉચિત કાલે લીધેલા શુદ્ધ આહારથી પિપાયેલા શરીર દ્વારા પૂર્વનાં મહાવ્રતનું પાલન શક્ય બને છે. માટે પાંચ મહાવ્રતના પાલનમાં છઠા વતને સહકાર આવશ્યક છે. આવિવયમાં “માનવીય આહારની મીમાંસા' વિચારવા જેવી છે.