________________
૨૭
શ્રમણ ક્રિયાસૂત્ર સજ્જ શાનુજ્ઞાચાય અને આમ્નાયાથ વાચકાચાય એમ પાંચ પ્રકારના આચાર્ય ની તેઓની ઈચ્છાનુસાર સયમસાધક સ્વ-પરહિતકારક સેવા કરવી તે ૧-આચાય ની વૈયાવચ્ચ, એમ સત્ર વૈયાવચ્ચેના, સંયમ સાધક સ્વ પર હિતકારી સેવા અર્થ સમજવો. આચાર્યની અનુજ્ઞાથી જ્ઞાનાદિ આચાર વિષયક અધ્યયન સાધુએ જેની પાસે કરેતે ર-ઉપાધ્યાય, અષ્ટમભક્ત વિગેરે વિકૃૠતપ કરે તે ૩–તપસ્વી, ગ્રહણાદિ શિક્ષાને ચેાગ્ય નવદીક્ષિત સાધુ તે શૈક્ષ, જવર વિગેરે બિમારીવાળા સાધુ તે પઞ્લાન, સ્થિર કરે તે૬-સ્થવિર, તેના શ્રુત પર્યાય અને વય ભેદે ત્રણ ભેદ છે, સમવાયાંગ સુધીના અભ્યાસી તે શ્રુતસ્થવિર, વીશ કે તેથી વધારે વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને સીત્તેર કે તેથી વધારે વર્ષની ઉમ્મરવાળા તે વયસ્થવિર સમજવા. એક (સમાન) સામાચારીવાળા તે છ–સમનાજ્ઞ, સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાઓના સમુદાય તે ૮-સઘ, ગ=એક આચાર્યની નિશ્રાવાળા સાધુ સમુદાય, તેવા એક જાતીય ઘણા ગચ્છના સમુહ તે ‘ ચાન્દ્રકુળ ’ વિગેરે કુળ અને ‘કૌટિક' વિગેરે ઘણાં કુળાના સમુદાય તે ૧૦-ગણુ, એ દરેકની યથેાચિત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવાદિથી સાપેક્ષ સેવા કરવી તે દેશવિધ વૈયાવચ્ચ.
હવે બ્રહ્મચર્યંની નવ ગુપ્તિએ—આ પ્રમાણે છે. चसहिकहनिसिज्जिन्दिय-कुड्डु तरपुव्यकीलिए पणिए । अइमायाहारविभूसणाई, नव बंभचेरगुत्तीओ ॥ ११ ॥