________________
૨૮૪
શ્રમણ ક્રિયા સૂત્રસભ
કરણસિત્તરી.
૧ ૨
१२
पिंडविसोही समिई, भावण पडिमा य इंदियनिरो हो ।
૩
૨૫
૪
पडिलेहणगुत्तीओ, अभिग्गहा चैत्र करणं तु ॥ १ ॥
ભાવા ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર, પાંચ સમિતિનું પાલન તે પાંચ, ખાર ભાવનાઓ ભાવવી તે ખાર, ભિક્ષુની આર પડિમાનું પાલન તે ખાર, પાંચ ઇન્દ્રિઓના વિકારને નિરોધ તે પાંચ, વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખનારૂપ પચીશ, ત્રણગુપ્તિના પાલન રૂપ ત્રણ અને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહે ધારવા તે ચાર, એમ કરણ અને મૂળ ગુણેાની સાધનામાં સાધનરૂપ (૪૫+૧૨+૧૨+૫+૨૫+૩+૪=૫૦ ) આ સિત્તેર ગુણાને કરણસિત્તરી કહી છે. તેનું કમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે.
ચાર પિ‘ડવિશુદ્ધિ,પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ વર્ણન આ ગ્રન્થમાં આપેલા અષ્ટ પ્રવચન માતાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે સમજવું.
ખાર ભાવના પણ જુદુ કહ્યુ છે તે પ્રમાણે જાણવુ.
તથા ખાર પડિમાનુ' સ્વરૂપ
ઇન્દ્રિયનિરે ધ=સ્પના, રસના, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર, એ પાંચ ઇન્દ્રિઓના અનુક્રમે આ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ રૂપ અને સચિત્ત, આંચત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારના શબ્દો મળી ૨૩ વિષયા છે, તેમાંના ઈષ્ટ વિષયે