________________
૨૬૨.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ *
5 નિર૦ દ્રવ્ય. ૭– છ અસં૦ પાત્ર સાવદ્રવ્ય. ૮- , , નિરવ દ્રવ્ય.
૧૦-છદિત-ઘી-દૂધ-દાળ-વિગેરેને ઢળતાં વહેરાવે તે તેથી કીડી-માખી આદિ છે મરી જાય પરિણામે મધના ટીંપાના ઉદાહરણથી મટી હિંસા થાય માટે તેવું નહિ વહેરવું.
એ પ્રમાણે સેળ ઉગમ, સેળ ઉત્પાદન અને દશ ગ્રહણષણાના મળી ૪૨ દેષો ટાળીને શુદ્ધ આહાર લે તેને એષણા સમિતિ કહેલી છે.
આ બધા દેને શાસ્ત્રમાં સંક્ષેપથી નવકેટીમાં અંતર્ભાવ કરેલ છે. ૧ સ્વયં હિસાથી (અચિત્ત) કરવું નહિ, ૨ સ્વયં ખરીદવું નહિ અને ૩ સ્વયં પકાવવું નહિ, એ ત્રણ નહિ કરાવવાના અને ત્રણ નહિ અનુમોદવાના મળી નવ ભાગે શુદ્ધ આહાર સાધુને તે કપે.
એને લેવામાં સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પાત્ર, પરાવર્તિત, પતિત, ગુરૂક ત્રિધા અને ભાવ, એ અગીઆર દ્વારેથી વિવેક બતાવ્યું છે તે ઘનિયુક્તિ આદિમાંથી જાણ. અહિં વિસ્તાર થઈ જવાના ભયે તેનું વર્ણન જણાવ્યું નથી.
વળી ગ્રહણષણમાં આહાર અને પાણી બન્નેના પ્રત્યેક જુદા જુદા “અસંસૃષ્ટ, સંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપા, અવગૃહતા, પ્રગૃહીતા અને ઉતિધર્મા, એમ સાત સાત ભેદ પણ અન્ય ગ્રંથિથી જાણી લેવા.