________________
૫૪.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ધ્ય સમજવી. ઘી વિગેરેથી ખરડાએલ વસ્તુ તે તેને લાગેલા કીડી વિગેરે જેને જયણા પૂર્વક ઉતાર્યા પછી કપ્ય સમજવી. એમાં પણ ૧–શુદ્ધ હાથ, શુદ્ધ પાત્ર, ૨શુદ્ધ હાથ, ખરડેલું પાત્ર, ૩-ખરડેલે હાથ, શુદ્ધ પાત્ર અને ૪-ખરડાએલા હાથ અને ખરડાએલ પાત્ર, એમ ચાર ભાંગામાં છેલ્લે ભાગે શુદ્ધ જાણ અર્થાત્ વહોરાવનારને હાથ અને વહરાવવાનું કડછી, ચમ, વાટકી વિગેરે પાત્ર પહેલાં ગૃહસ્થ સ્વપ્રજને ખરડયાં હોય તેનાથી વહેરી શકાય. એમ ન કરવાથી પુરકમ કે પશ્ચાત્ કર્મ દોષ લાગે. વહેરાવતા પહેલાં સાધુને નિમિત્તે હાથ વિગેરે જોવા તે પુર કર્મ અને પાછળથી ધવા તે પશ્ચાત્ કર્મ. એમ સાધુને નિમિત્તે તેને વહેરાવતા પહેલાં કે પછી ગૃહસ્થને હાથ, પાત્ર વિગેરે જોવું ન પડે તે રીતે વહોરવું, માટે જે પાત્રમાં આહારાદિ હોય તે સંપૂર્ણ નહિ લેતાં સાવશેષ લેવું. જો સપૂર્ણ લે તે તે ખાલી થએલું પાત્ર ગૃહસ્થ છે. તેમાં સાધુ નિમિત્ત બનવાથી તેને આરંભ સાધુને લાગે, વિગેરે ગીતાર્થ ગુરૂ દ્વારા વિશેષ આમ્નાય સમજ.
૩-નિક્ષિપ્ત અચિત્ત પણ આહારાદિ જે પૃથ્વીપાણી--અગ્નિ-વાયુ-વનસ્પતિ કે ત્રસજી ઉપર મૂકેલું હોય તે તે નિક્ષિપ્ત સમજવું. આમાં પણ અનન્તર (આંતરા વિના) અને પરંપર (આતરે) મૂકેલું એવા ભેદ સંભવે છે તે છકાયને અંગે સ્વયં વિચારવા. તેમાં આંતરે મૂકેલું હેય તે સચિત્તને સંઘટ્ટ ન થાય તેમ જયણાથી લઈ શકાય તેમ હોય તે અપવાદે કલ્પ. અગ્નિકાય ઉપર