________________
૨૩૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
1
ને વશ મન સયમથી અહાર નીકળે, અસયમના વિચારવાળા અને તે એમ ચિંતન કરે કે તે સ્ત્રી મારી નથી અને હું તેના નથી’ એ પ્રમાણે તેના પ્રત્યે થયેલા રાગને દૂર કરે. (૯)
(અહીં એમ સમજવુ કે–એક રાજપુત્રે માર્ગોમાં ક્રીડા કરતાં કુતૂહળથી પેાતાની દાસીને મસ્તકે રહેલા જળપાત્ર પર કાંકા ફેંકી તેને કાણું કર્યું, દાસીએ વિચાયુ કે જ્યાં રક્ષક ભક્ષક ખતે ત્યાં ન્યાય કયાંથી મેળવવા ? પાણીમાં અગ્નિ ઉઠે ત્યારે તેતે જીઝવવા પાણી કયાંથી લાવવું ? ત્યાદિ વિચાર કરી તરતજ ભીની માટી વડે જળપાત્રનું છિદ્ર પૂરી દઈ પાણીને બચાવી લીધું. તેમ જે મનને સંયમ દ્વારા વશ કરવાનું છે તે કરવા છતાં મન સ્થિર ન થાય ત્યાં બીજો કાણુ સહાય કરે ? માટે સ્વયં શુદ્ધ ભાવનાના બળે સંયમથી બહાર નીકળતા મનને વશ કરી સયમમાં સ્થિર કરવું જોઇએ.)
એમ અભ્યન્તર મનેા નિગ્રહ કરવાનું જણાવ્યું કિન્તુ તે માથું ઉપાયા વિના શક્ય નથી માટે તેના વિધિ જણાવે છે કે—
‘બચાવયાદ્િ॰ ઈત્યાદિ=મનને સંયમમાં સ્થિર કરવા આતાપના કર ! (ઉપલક્ષણથી ઉનાદરિકા વિગેરે તપ કરવાનું સમજવું). સુકુમારતાના ત્યાગ કર ? (કારણ કે સુકુમારતાના સેવનથી કામની ઇચ્છા જાગે છે), એ રીતે કામાને (ભાગેાની ઇચ્છાઓને) ‘કામ ય’–એટલે ઉલ્લંધી જા (નાશ કર), કારણ કે તેનું કમિઅ’ એટલે આત્મા ઉપર આકમણુ એ જ દુઃખ છે. એ રીતે આંતર કામવાસનાના નાશ માટે પણ તેના વિષમ વિપાકાને જ્ઞાન મળે વિચારીને દ્વેષના છેદ કર, રાગને દૂર કર' એમ કરવાથી તું સંસા