________________
૨૩૨
શ્રમણ ક્રિયા સૂત્રસનભ ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ પચ્ચખાણ પાર્થ, તહત્તિ કહી જમણા હાથને અંગુઠ મુઠીની અંદર વાળી હાથ ઘા ઉપર સ્થાપી એક નવકાર પ્રગટ કરી આર્ય બિલ પર્વતનાં પચ્ચખાણ પારવા માટે આ પ્રમાણે કહેવું
“ઉગ્ગએ સૂરે નમુક્કારસહિ, પિરિસિ, સાઢ પરિસિ, સૂરેઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુઠિસહિયં પચ્ચખાણ કર્યું ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સહિઅં, તીરિઍ, કિદિએ, આરાહિઅં, ચન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું.
તિવિહાર ઉપવાસ હોય તે “સૂરેઉષ્ણએ (ઉપવાસ) પચ્ચકખાણ કર્યું તિવિહાર, પિરિસિ, સાઢપરિસિક સૂરેઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુઠિસહિયં પચ્ચકખાણ કર્યું પાણહાર પચ્ચક્ખાણ ફાસિસંપાલિઍ વિગેરે ઉપર પ્રમાણે કહેવું.
એમાં નમુક્કાર સહિયં વિગેરે જે કાળ પચ્ચખાણ તથા આંબિલ નીવિ વિગેરે જે જે પચ્ચકખાણ કર્યું હોય તે તે શબ્દો બોલવા.
એમ પચ્ચકખાણ પાર્યા પછી ઉપર “ધમે મંગલમુક્કિ, વિગેરે સત્તર ગાથાઓ ગણવી અને ભેજન કર્યા પછી કાજે સિરાવીને જગચિંતામણીનું ચિત્યવન્દન જયવિયરાય સુધી કરવું.