________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૭ ભોગ કરવાથી ૪-પરિહરણું ઉપઘાત. વસ્ત્રપાત્રાદિનું પરિકર્મ (વાં-રંગવા વિગેરે) શભા કરવાથી પ-પરિશાતના ઉપઘાત, પ્રમાદાદિથી “અકાલ સ્વાધ્યાય વિગેરે શ્રુતજ્ઞાનમાં અતિચાર સેવવાથી ૬-જ્ઞાન ઉપઘાત, જિનવચનમાં શંકાદિ દર્શનાચારમાં અતિચાર સેવવાથી ૭– દશન ઉપઘાત, પાંચ સમિતિ આદિ અષ્ટ પ્રવચન માતાનું યથાર્થ પાલન નહિ કરવાથી ૮-ચારિત્ર ઉપઘાત, શરીરાદિ સંબંધી મૂચ્છ-સંરક્ષણ કરવાથી પરિગ્રહ વિરમણ વ્રતને અતિચાર લગાડવાથી –સંરક્ષણું ઉપઘાત અને ગુર્વાદિ સાધુગણ ઉપર અપ્રીતિ કરીને વિનયને ઉપઘાત કરવાથી ૧૦–અચિયત્ત ઉપઘાત, એ દશ ઉપઘાતને તથા “વિધ સંવર તથા ૪ સંકર = દશ પ્રકારના અસંવરને તથા દશ પ્રકારને સંકલેશ એટલે અસમાધિને, એ અસંવર અને સંકલેશ આ પ્રમાણે છે“जोगिदि-ओवहिसुई, असंवरो दस य संकिलेसो अ । નાખiggવહીવન સાયનufé ! ” અર્થાત્ ત્રણ
ગ, પાંચ ઈન્દ્રિ, ઉપધિ અને સૂચિ (સેય)એ દશને અસંવર, તથા જ્ઞાનાદિ ત્રણ, યંગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય અને આહાર-પાણી એ દશને અંગે અસમાધિ તે દશ પ્રકારને સંકલિશ જાણ. ૧૦ અસંવર આ પ્રમાણે મન-વચન અને કાયા એ ત્રણે યોગેની અકુશલપ્રવૃત્તિને નહિ રેકવી તે ત્રણ યુગને અસંવર, પાંચ ઈન્દ્રિયોને ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ કરતાં નહિ રોકવી તે પાંચ ઈન્દ્રિયોને અસંવર, શાસ્ત્રોક્ત સંખ્યા-પ્રમાણથી વિપરીત (અનિયત)