________________
૧૯૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ માવતિ =*આ ભગવાન્ એવા સર્વ અંગબાહ્ય કાલિક શ્રુતમાંવિગેરે બાકને અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લે.
અહિં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક અને કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું ઉત્કીર્તન કર્યું, હવે અંગ પ્રવિષ્ટબુતનું ઉત્કીર્તન કરે છે. ____ 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं द्वादशाङ्गम् જળી માવ તથા તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ જેઓએ આ ભગવત્ દ્વાદશાંગ ગણિપીટકમૃત અમેને આપ્યું છે, અથવા જેઓએ સૂત્રાર્થરૂપે રચ્યું છે. વિગેરે અર્થ પૂર્વ જણાવ્યા પ્રમાણે સમજી લે, અહિં દાર =એટલે બાર અને સમુહ તે દ્વાદશાંગ
અહિં ઉપર જણાવ્યા તે તે નામે ઉપલક્ષણ રૂપ સમજવાં, કારણ કે જે જે તીર્થકરોને જેટલી શ્રમણ સંપદા (શિષ્યો) હેય છે, તેના શાસનમાં તેટલી સંખ્યામાં પ્રકીર્ણક સૂત્ર હોય છે, જેમકે પહેલા તીર્થકરને ચોરાશી હજાર, મધ્યમના બાવીસ તીર્થકરોને સર્વ મળી સંખ્યાતા હજારો અને વીર પ્રભુને ચૌદ હજાર સાધુઓ હતા અને તેટલાં પયના સૂત્રો હતાં, અહિં સાડત્રીસ નામે કહ્યાં તેને બદલે અન્ય ગ્રંથમાં સૂર્યપ્રજ્ઞપ્તિને ઉકાલિકમાં તથા વૃષ્ણિકા અને વૃષ્ણિદશા એને એક ગણી કાલિક શ્રુતમાં ૩૫ નામે પણ કહેલાં છે.
* શ્રુતરૂપ પુરૂષનાં જમણ-ડાબો બે પગ, જમણી-ડાબી બે અંધાઓ, જમણી ડાબી બે સાથળો, પીઠ, ઉદર, જમણી ડાબી બે ભુજાઓ, ગ્રીવા અને મસ્તક એ બાર અંગરૂપ અનુક્રમે આચારાંગ આદિ બાર સૂત્ર છે, જેમકે “આચારાંગ અને સૂત્રકૃતાંગમાં બે પગે, કાણુગ અને સમવાયાંગ બે જંઘાએ એમ છેલ્લે “દષ્ટિવાદ