________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૧૧
માંડલાના વિધિ.
“बारस बारस तिन्नि अ, काइअउच्चारकालभूमिओ । ગતો વાર્ષિં બિને, અદ્િબાસે વિભેદ્દા ૬૦મારા રૂ]”
અખાર, ખાર, અને ત્રણ, અનુક્રમે લઘુનીતિ, વડીનીતિ અને કાલગ્રહણ માટે કુલ ર૭ સ્થળાનું પડિલેહણ (પ્રમાર્જન) કરે. તેમાં હાજત સહન થાય તે વસતિની બહારની અને સહન ન થાય ત્યારે અંદરની ભૂમિને ઉપયોગ કરે,
તેમાં લધુનીતિ, વડીનીતિ પડિલેહતાં (માંડલાં કરતાં) નીચે પ્રમાણે તે તે સ્થાને પાઠ એલવાના વિધિ છે.
ફળ પણ આપે છે. ગતમાં આ તત્ત્વ અનુભવસિદ્ધ છે, માટે તેના પરિણામ રૂપ અમંગળને ટાળવા આ કાયોત્સગ છે. કાર્યાત્સમ તપ અને પ્રાયશ્ચિત્ત રૂપે મંગળ છે, તેમાં થતું શ્રીજિનેશ્વરાદિનું ધ્યાન આત્માનાં અભ્યંતર અશુભ નિમિત્તોને ટાળે છે અને સ્મરણ કરાએલા શાસનદેવા ખાદ્ય- અશુભ નિમિત્તોને ટાળવા સમ છે. એમ આ કાર્યાત્સગથી અભ્યન્તર અશુભ કર્મી રૂપ અને બાહ્ય ઉપદ્રવા રૂપ બન્ને અમંગળને ટાળી શકાય છે. આ સ્તુતિમાં શ્રી જિનેશ્વરની (શાસનની) વૈયાવચ્ચ કરનારા સ યક્ષ અને અમ્બિકાદિ યક્ષિ ણીઓને સર્વ ઉપદ્રવેા દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. શબ્દનું સામર્થ્ય અચિંત્ય છે, એક શબ્દ પ્રીતિનું અને બીજો વેરનું કારણુ ખતે છે, ત્યાદિ તેની વિશિષ્ટતા શાસ્ત્રોથી અને આજના વિજ્ઞાનથી પણ સિદ્ધ થઈ છે, શબ્દમાં ખાદ્ય-અભ્યંતર સર્વે રાગા (દુઃખાતે) નાશ કરવાની અને ઉત્પન્ન કરવાની પણ શક્તિ છે, માટે શબ્દના શુભાશુભ ભેદે છે અને તેની લાભ હાનિને અંગે ઉપાયા પણ છે.