________________
શ્રીપાક્ષિસૂત્ર
ર૧૭ અનુજ્ઞા આપે, પરિસી ઘણી પૂર્ણ (સપૂર્ણ થઈ છે તે હું રાત્રિ સંબંધી સંથારામાં રહું (શયન કરું) ?
જુનાઇહું સંથારઈત્યાદિ = ડાબા હાથનું ઉપધાન (ઓશીકું) કરીને, ડાબે પડખે, કુક્કડી (ટીટેડી) ની જેમ પગ ઉંચા (અદ્ધર) રાખીને અને શ્રમ લાગે તે ભૂમિ (સંથારે) પ્રમાઈને પગ લાંબા કરીને એ રીતે સંથારાની (શયનની) અનુજ્ઞા આપો. (૧) સોફ સંડાસા, ઈત્યાદિ પડખું બદલતાં સંડાસા (સાથળ વિગેરે) પ્રમાજીને પગ ટૂંકા કરીને બદલવાનું પડખું તથા પડખું બદલવાની જગ્યાએ સંથારાને પ્રમાને બદલવા માટે, રાત્રે લઘુનીતિ વિગેરે કારણે ઉઠવું પડે ત્યારે દ્રવ્યાદિને ઉપયોગ કરીને (દ્રવ્યથી હું કોણ છું, ક્ષેત્રથી ક્યાં છું, કાળથી હમણાં કયો સમય છે અને ભાવથી મારું શું કર્તવ્ય (કયી અવસ્થા) છે? ઈત્યાદિ વિચારીને અને નિદ્રા ન છૂટે તે ઉચ્છવાસ રેકીને સ્વસ્થ થઈ લઘુનીતિ આદિ કરવા માટે આજ્ઞા આપો” વિગેરે અર્થને પૂર્વની ગાથા સાથે સંબંધ સમજે. (૨) એમ શયન માટે આજ્ઞા માગીને સાગાર અનશન માટે કહે છે કે
રફ એક = જે નિદ્રામાં મરણ થાય તે ચતુર્વિધ આહારને, વસ્ત્રાપાત્રાદિ સર્વ પ્રકારનાં ઉપકરણો રૂ૫ ઉપધિને અને આ મારા શરીરને પણ મન, વચન અને કાયાથી સિરાવું છું અર્થાત્ મરણ પછી તેને સંબંધ તજું છું (૩). . પછી મંગલ વિગેરેને સ્વીકાર કરવા માટે કહે કે
રારિ મંmઢ = આ જગતમાં સર્વ વિદનેને વિઘાત કરનારાં ચાર મંગલ છે. ૧-અરિહંતે મંગલ છે, ૨-સિદ્ધો