________________
પરિશિષ્ટ પહેલું . પ્રતિલેખના.
કરણસિત્તરીમાં પ્રતિલેખનાના ૨૫ પ્રકારે જે કહ્યા છે તે આ પ્રમાણે—
मुहपत्ति चोलपट्टा, कप्पतिगं दो निसिज्ज रयहरणं । संथारुत्तरपट्टो, दस पेहाऽणुए सूरे ||१|| उवगरणचउद्दसगं, पडिले हिज्जइ दिणस्स पहरतिगे । ઉષાપે રિલીજ્જી, વત્તનિસ્નેહિા ॥ ૨ ॥ સાધુને પ્રતિદિન ત્રણ પ્રતિલેખના કરવાના વિધિ છે. એક પ્રભાતે, બીજી ત્રીજા પ્રહરને અતે અને ત્રીજી સૂર્યાંયથી પાણા પ્રહરે. તેમાં પ્રભાતે ૧ મુહપત્તિ, ૨ ચાલપટ્ટો (ઉપલક્ષણથી ક ંદારે), ૩-૪-૫ ત્રણ (એક કામળી અને એ સૂત્રાઉ) કપડા, ૬-૭ રજોહરણની (અંદરનું સુત્રાઉ અને ઉપરનું ઉનનું એધારી એમ) બે નિષદ્યા, ૮ ૨ોહરણ, ૯ સંથારો અને ૧૦ ઉત્તરપટ્ટો તથા કલ્પચૂર્ણિના અભિપ્રાયે ૧૧–૬ ડા-એમ અગીઆર વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતાં પહેલાં કરવી. તેમાં સહુથી પ્રથમ મુખવ શ્રિકા, પછી રજોહરણ, અંદરનું નિષદ્યા, બહારનું આઘારીયુ,ચાલપટ્ટો, (કદારો આસન), કપડા, ઉત્તરપટ્ટો, સંથારા અને દડા એમ નિશીથચૂર્ણીમાં ક્રમ કહ્યો છે. પુરૂષની અપેક્ષાએ પ્રથમ આચાર્ય, તપસ્વી, ગ્લાન, સક્ષ, ઈત્યાદિ ક્રમ સમજવા.