________________
૧૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ આરાધે છે એટલે યથાર્થ તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરૂની આજ્ઞાના પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયા અનુષ્ઠાન કરીને સફળ કરે છે. એમ અર્થ સમજે. જ નધિયામિ ત મિથ્યા ટુંકત=હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતે તે દેશનું હું મિથ્યાદુષ્કૃતી દઉં છું અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. હવે મંગળ માટે શ્રીદેવીની સ્તુતિ કહે છે.
“સુગ(ચ) વય મવિ, નાણાવળી મiધચિં / तेसिं खवेउ सययं, जेसि सुयसायरे' भत्ती ॥१॥"
વ્યાખ્યા–ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમુહને (હંમેશાં) ક્ષય કરે, કે જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય–બહુમાનરૂપ ભક્તિ છે.
એમ પાક્ષિકસૂત્રને લેશમાત્ર અર્થ કહ્યો.