________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ इच्छामि खमासमणो ! अहमपुब्वाई, कयाई च मे, किडમારું, આયામતરે, વિળયમંતરે, સેોિ, સેદ્દાવિકો, સંગફ્રિો, બળદિયો, સાબો, વાતો, સોફ્લો, હિન્નોલો, चिअत्ता मे पडिचोयणा (अन्भुट्टिओहं ) उवडिओहं, तुब्भण्हं तवतेयसिरीए, इमाओ चातरंत संसारकंताराओ, साहदु नित्यरिस्सामिति कट्टु सिरसा मणसा मत्थएण वंदामि । ( गुरुवा૫) નિત્યારાના હોઇ તા.
२००
અવતરણ—ક્ષમાપના એક પરમ ઔષધ છે, વિનયમૂલક ધર્મનું નિરૂપણ કરનારા વીતરાગ શાસનમાં એ કારણે વાર વાર ક્ષમાપના કરવાનું વિધાન છે. છદ્મસ્થ સુલભ અપરાધી જીવનમાં આ ક્ષમાપના આત્માની શુદ્ધિ કરે છે અને અપરાધ થયેા હાય તે પણ તૃતીય ઔષધની જેમ આત્માની નિર્મળતા વધારી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. માટે ઔષધમાં જેમ પુનરૂક્તિ દોષ નથી તેમ ક્ષમાપના પણ વારંવાર કરવામાં પુનરૂક્તિ દોષ નથી. ઉલટુ આત્માની વિશેષ શુદ્ધિ થાય છે, માટે જેમ મંગળ પાઠક (મંગલિક સ્તાત્રાદિ સંભળાવનારા) કાઇ શ્રેષ્ઠ કાર્ય પૂર્ણ થતાં પાતાના માલિકને હું અખડખલી રાજન્ ! આપના ભૂતકાળ સુંદર ગયા (સફળ થયા) અને બીજો પણ એ રીતે સુંદર પ્રાપ્ત થયા (અર્થાત્ સફળ થાઓ)' વિગેરે કહીને બહુમાન કરે છે તેમ સાધુઆ પણ પોતાના ઉપકારી ગુરૂના (અટ્ઠ સૂત્રથી વારવાર વિનય-ક્ષમાપના કરવા છતાં) પુનઃ ખામણાં સુત્રથી