________________
૨૦૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
તેઓએ આપને વંદના કરી (અમારા દ્વારા વંદના જણાવરાવી) અને કુશળ સમાચાર વગેરે પૂછ્યું હતું. વળી 'આયવા અન્દ્રો’=હાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વંદન કર્યું, (અમારા દ્વારા જણાવરાવ્યું છે ), તથા ‘બાચિયા: વન્ત્’=એ પ્રમાણે જે આર્યાએ (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દન કહ્યુ', શ્રાવા: વન્ત્’જે જે શ્રાવકા ગામા ગામમાં મળ્યા તેઓએ પણ વંદન કર્યું અને ‘શ્રાવિા: વન્ત' જે જે શ્રાવિકાઓ મળી તેઓએ પણ વંદન કર્યું હતું અર્થાત્ ચતુર્વિધ સંઘ પૈકી જે જે મળ્યા તે સહુએ આપને યથાયાગ્ય અનુવંદના, વંદના કરવાપૂર્વક સુખશાતાદ્દિ કુશળ સમાચાર પૂછ્યા હતા, તથા તે વેળા, ‘નિરાજ્યઃ નિષાયઃ બપિ શિરસા મનમા મસ્તન વન્વામિ=શલ્પ રહિત કષાય મુક્ત એવા મે પણ શિરથી, મનથી અને ઉપલક્ષણથી વચનથી પણ તેઓને વંદન કર્યું”, “કૃતિ ત્યા’તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરશ, એમ શિષ્યના કહેવાથી ગુરૂ કહે, ‘બપિ વન્દ્રે વૈચાનિ’=હું પણ તે તે વંદન કરેલા ચત્યાને (અને ઉપલક્ષણથી તે તે આચાર્યાદિ સંઘને) વંદન કરૂં છું, અહીં બીજા આચાર્યા કહે છે કે અવિ વન્વામિ ચે એમ પાડે છે, તેના અર્થ એમ કરવા કે શિષ્ય ગુરૂને કહે છે કે હું પણ ચૈત્યવ ંદના કરાવું છું. અર્થાત્ અમુક નગરમાં ગામમાં તમારી વતી જે જે ચૈત્યાને મે વંદનનમસ્કાર કર્યા, તથા સંઘે પણ આપને જે જે જણાવરાવ્યું, તેને આપ પણ વંદન કરી ! (સમગ્ર આલાપકના ભાવ એ છે