________________
--
૨૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તેજના મહિમાથી, “તઃ ચાતુરન્ત સંસારશાન્તારનું સંચ નિષ્યિામિ =આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અટવીમાં કષાયે, ઈન્દ્રિય અને ગો વિગેરેથી ફેલાએલા (ફસાએલા–ભમતા) મારા આત્માનું સંહરણ કરીને અર્થાત્ એ અટવીમાંથી ખેંચી લઈને, તેને હું ઉલ્લંઘી જઈશ અર્થાત સંસારરૂપી અટવીને પાર પામીશ. “તિવૃત્વ =એ હેતુથી “ રિસા મનની મન વનિ=પૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા–મન દ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વંદન કરું છું. એમ શિષ્ય ગુરૂને મહાઉપકાર માનતે કૃતજ્ઞતા દાખવે, ત્યારે ગુરૂ કહે, “નિતાર—તમે સંસારસમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને (ત્રતાદિ નિયમોનો) વિસ્તાર (નિર્વાહ) કરનારા અને પારદ=સંસારસમુદ્રથી પાર પામનારા “મવત’= થાઓ અર્થાત તે જીવોનું અને તમારું કલ્યાણ કરે. એમ ગુરૂ આશીર્વાદ આપે. એ પ્રમાણે પાક્ષિક ખામણાને અર્થ કહ્યો. (૪).
– ઈતિ પાક્ષિક ખામણા સૂત્ર અર્થ સમાપ્ત