________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૯૧
ગની શુદ્ધિવાળા તે દેવ ગ્રન્થને સાંભળે છે અને સાધુને વરદાન માગવાનું કહે છે, કેવલ મેાક્ષાભિલાષી સાધુ નિઃસ્પૃહતા બતાવે છે, ત્યારે અધિક સવેગવાળા તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઇને નમસ્કાર કરીને પાળે જાય છે. એ જ પ્રમાણે-૧૮-‘વહળોપવાત:, ૧૯--૪કોષપાત:, ૨૦-ધળોષપાત:, ૨૧-વેધરોષપાત:, ૨૨-તેવેન્દ્રોષપાત =આ પાંચનુ સ્વરૂપ પણ જાણવું, માત્ર તે તે દેવાનાં તે તે નામે અને પાઠ કરવાથી તેઓનું આગમન વિગેરે જાણવું. ૨૩-‘ઉત્થાનવ્રુતમ્ =ઉત્થાન શ્રુત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કોઈ વિશિષ્ટ કાર્ય આવે ત્યારે કાઇ કુલ, ગામ, રાજધાની વિગેરેને ઉપદ્રવિત કરવા માટે તેના સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્ન મનથી વિષમ-અશુભ આસને ઉત્થાનથ્થુતનુ' પરાવર્તન (પાઠ) કરે ત્યારે એક-બે અથવા ત્રણ વાર પાઠ કરતાં સંકલ્પિત કુળ-ગામ કે રાજધાની વિગેરે ભયભીત થઈને વિલાપ કરતા ભૈરાપૂર્વક નાસવા માંડે. આવું પણ કાર્ય સંધ વિગેરેની રક્ષા માટે કાઈ તથાવિધ ચેાગ્ય સાધુ કરે છે. આવા ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું પરાવર્તન કરાય ૨૪–‘સમુત્થાનશ્રુતમ્=સમુત્થાન શ્રુત નામનું અધ્યયન જાણવું. એના પરાવર્તનથી પુનઃ સર્વ નિČયસ્વસ્થ-શાન્ત થાય છે. ૨૫-‘નાગપઔવહિા’=નાગ એટલે નાગકુમાર દેવા તેમના સમય (સંકેત)થી રચેલુ અધ્યયન વિશેષ, તે ‘નાગપર્યાવલિકા’, જ્યારે સાધુ ઉપયાગપૂર્વક તેને ગણે ત્યારે દેવને સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવા સ્વસ્થાને રહ્યા થકા તેને જાણે-વંદન કરેનમસ્કાર કરે
તે.