________________
૧૮૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એના તે તે આચારેને જણાવનાર જે અલ્પગ્રંથ અને અલ્પઅર્થ યુક્ત છે તે “લઘુકલ્પકૃત અને તેની અપેક્ષાએ. વિસ્તૃત ગ્રંથ તથા અર્થ જેમાં વિસ્તૃત છે તે બૃહત્કલ્પથત એમ ભેદ સમજ, ૫-પતિ–ઉપપાત અર્થાત દેવ નારકપણે ઉત્પન્ન થવું અને સિદ્ધ સ્થાને જવું તે ઉપપાત, તેને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક નામવાળું (જે આચારાંગસૂત્રનું ઉપાંગ છે, અને તેમાં શ્રીઆચારાંગના પહેલા “શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દે શામાં વર્ષિ નો ના મવડું, અસ્થિ વા સાચા કવવા ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર છે) ૬-શોગાશ્રીચણ=પ્રદેશ રાજાના પ્રશ્નોને અનુલક્ષીને રચાયેલું આ બીજા સૂત્રકૃતી અંગનું “રાજપ્રશ્નીયનામનું ઉપાંગ છે. ૭નીવામિત્રજી અને અજીનું વર્ણન હોવાથી “જીવાભિગમ નામનું ત્રીજા સ્થાનાંગ’ સૂત્રનું આ ઉપાંગ છે. ૮-પ્રજ્ઞાપના–અને –મપ્રિજ્ઞાપન એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ હોવાથી એક પ્રજ્ઞાપના” અને વિસ્તૃત વર્ણન હોવાથી બીજું મહાપ્રજ્ઞાપના, એવા નામવાળાં આ બને ચોથા “સમવાયાંગ સૂત્રનાં ઉપાંગે છે. ૧૦-ની”=ભવ્ય જીને નદી એટલે આનંદ કરનારું માટે “નંદીનામનું જ્ઞાનના પાંચ પ્રકારનું સ્વરૂપ જણાવનારું અધ્યયન વિશેષ. ૧૧-અનુચોદાળિ’= અનુગવ્યાખ્યાનનાં ‘ઉપકમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર દ્વારનું (મુખનું સ્વરૂપ જણાવનાર હોવાથી અનુયોગદ્વાર નામે અધ્યયન વિશેષ. ૧૨- તવ”=દેના