________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૮૫
ઈન્દ્રો ‘ચમરેન્દ્ર-અલીન્દ્ર વિગેરેનું સ્તવન એટલે તેઓના ભવને, આયુષ્ય, તેઓનું સ્વરૂપ વિગેરે વિષયોને જણાવનારું હોવાથી તેનું નામ દેવેન્દ્રસ્તવ છે. ૧૩-તન્દુર્વેવાવિ =સો વર્ષના આયુષ્યવાળા પુરૂષના પ્રતિદિન ભોગ્ય તંદુલ (ના દાણાની)ની સંખ્યાને જેમાં વિચાર કરેલો છે તે “નંદુલવૈચારિક નામે એક ગ્રંથ. ૧૪-“રાધ્યમ = ચંદ્ર એટલે રાધા નામની યાંત્રિક પુતળીની આંખની કીકી, તેને મર્યાદાપૂર્વક વેધ તે “રાધાવેધ તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનાર ‘ચંદ્રાધ્યક’ નામને એક ગ્રંથ, ૧૫-પ્રમાણમતિ[=પ્રમાદનું અને અપ્રમાદનું સ્વરૂપ, બેને ભેદ, ફળ અને તેથી સુખદુઃખને અનુભવ વિગેરે જણાવનાર “પ્રમાદાપ્રમાદ નામને એક ગ્રંથ.. ૧૬-૧ીમખ્વ પ્રતિદિન પૌરૂષી’ એટલે પુરૂષ પ્રમાણ સૂર્યની છાયાવાળો સમય તેનું નિરૂપણ જેમાં છે તે ગ્રંથ. અહિં સર્વ વસ્તુની સ્વ-સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી થાય. આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસ જ હોય, તે પછી હું આગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પૌરૂષીને જુદો જુદે સમય જણાવનારે ગ્રંથ હોવાથી તેનું નામ “પૌરૂષીમંડલ છે. ૧૭– સ્ત્ર - વેરા”=જેમાં ચંદ્ર અને સૂર્યને દક્ષિણ અને ઉત્તરનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલ છે તે ગ્રંથ પણ “મંડલપ્રવેશ” નામને છે. ૧૮-વિચા'=સાધુને ગણ એટલે સમુદાય અથવા ગુણને સમુદાય જેમાં હોય તે ગણું એટલે આચા
૧૨.