________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૮૩ ત્યારે જ ભણી શકાય, એવું કાળથી બદ્ધ તે કાલિક, અને જે ચાર સંધ્યાએ રૂપ કાળ વેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈ પણ સમયે ભણી શકાય તે ઉત્કાલિક, પાંચ પ્રકારને અસ્વાધ્યાય કહ્યો તેમાં ૧-સંયમઘાતી, ૨--ઔત્પાતિક ઉલ્કાપાતાદિ, ૩-ચંદ્રસૂર્ય વિગેરેનાં ગ્રહણ વિગેરે સાદિવ્ય, ૪-બુગ્રહ (યુદ્ધાદિ) જન્ય અને પ–શારીરિક મૃતકાદિ-અશુચિ નિમિત્તક. (એમ આ ગ્રન્થમાં જણાવેલા “અસ્વાધ્યાય પ્રકરણમાંથી તેનું વિશેષ સ્વરૂપ જાણી લેવું.)
એ બે પ્રકારમાં પહેલા ઉત્કાલિકના વર્ણન માટે કહે છે–નો તે ઈત્યાદિ ‘નમસ્તેભ્યઃ સમાત્રમભ્યઃ વુિં ચિત્ત બાહ્યમુસ્ટિવ મવન તથા તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ કે જેઓએ આ ભગવત્ એવું અંગબાહ્ય ઉત્કાલિક શ્રત અમેને આપ્યું, અથવા સૂત્રાર્થ ઉભયતયા રચ્યું, તેનાં નામે આ પ્રમાણે છે-૧-વૈશાસ્ટિ =દશવૈકાલિક (શ્રી શય્યભવસૂરિજીએ મહાત્મા શ્રીમનકમુનિની આરાધના માટે પૂર્વશ્રુત (પૂર્વો)માંથી ઉદ્ભરેલું છે તેનાં અધ્યયને દશ હોવાથી “ર અને મધ્યાહન પછી સૂર્યાસ્ત પહેલાં વિકાળ વેળાએ રચેલું હોવાથી દ્વિસ્ટિક્સ એવું નામ થયું અને શ્રીસંઘની વિનંતિથી ભાવિજીના ઉપકારાર્થે ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે) ૨“પાવલિ =(કમ્ય અને અકથ્યને વિવેક જેમાં બતાવેલ છે તે) કષાકર્ષ્યા, ૩- હુષ્ટપુશ્રુત ૪-મ
કૃતં =કલ્પ એટલે સ્થવિરક૫. જિનકલ્પ વિગેરે સાધુ